0
દુતાવાસને ઉડાવી દેવાની ધમકી
મંગળવાર,નવેમ્બર 4, 2008
0
1
હિલેરી ક્લિંટનના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની યાદીની દોડમાં એક સમયે પોતાના હરીફ રહી ચૂકેલ બરાક ઓબામાના પક્ષમાં મતદાન કરી પોતાના સમર્થકોને ઈતિહાસ રચવાની વિનંતી કરી છે.
1
2
અમેરિકામાં મંગવારે સત્તાવાર રીતે મતદાન યોજાનાર છે, પરંતું લાખો અમેરિકન લોકો પહેલાથી જ મતદાન કરી ચૂક્યા છે. જેની ઔપચારીકતા આવતીકાલે પૂર્ણ થશે.
2
3
અમેરિકામાં આવતીકાલે 4 નવેમ્બરે યોજાનારી ચૂંટણીને લઈને ભારે ચૂંટણી ફિવર દેખાઈ રહ્યો છે. બારક ઓબામા અને જહોન મેક્કેન વ્હાઈટ હાઉસમાં પહોચવા છેલ્લી ઘડીના પ્રયાસો કરી રહ્યા છે.
3
4
મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે, જેમા બની શકે કે દેશમાં પહેલીવાર કોઈ અશ્વેત વ્હાઈટ હાઉસ પહોંચે અને વિદેશી નીતિઓમાં ફેરફાર આવે.
4
5
મીડિયા ક્ષેત્રના દિગ્ગજો સ્પર્ટ મર્ડાકે કહ્યુ કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટિક ઉમેદવાર બરાક ઓબામાનુ જીતવુ વૈશ્વીકરણને માટે એક વાસ્તવિક ફટકો બની શકે છે.
5
6
વિદેશ મંત્રી પ્રણવ મુખર્જી અને ઈરાનના નાણા મંત્રી શમસુદ્દીન હુસેનીની અધ્યક્ષતામાં મળેલી ભારત ઈરાન સંયુક્ત આયોગની 15મી બેઠકમાં બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ, વિમાન સેવા, અને ન્યાયિક ક્ષેત્રમાં 11 મહત્વપૂર્ણ સમજુતી પર હસ્તાક્ષર થવાની સંભાવના છે.
6
7
અમેરિકાની યુવા પેઢીની વચ્ચે રાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટિક ઉમેદવાર બરાક ઓબામા પોતાના હરીફ જોન મૈક્કેનથી વધુ લોકપ્રિય છે.
7
8
બાંગાદેશમાં પોલીસ સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર ખરાબ દારૂના સેવનથી લગભગ 18 લોકોના મોત થયા છે.
8
9
દક્ષિણ અમેરિકન દેશ પેરૂની રાજધાની લીમાના તટીય ક્ષેત્રમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હ્તાં. જોકે તેનાથી કોઈપણ જાનમાલનું નુકસાન થયુ નથી.
9
10
ફ્રાંસના રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીએ અસમમાં થયેલા સિરીયલ બ્લાસ્ટની નિંદા કરી હતી અને જણાવ્યુ હતું કે આતંકવાદને ખાતમ કરવા ફ્રાંસ પહેલા કરતા વધારે ભારતની મદદ કરશે.
10
11
સિંગાપુરના પ્રધાનમંત્રી લી સિએન લૂંગે અસમમા ક્રમવાર બોમ્બ વિસ્ફોટો પર દુ:ખ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી મનમોહન સિંહને એક પત્ર લખ્યો.
11
12
ઈરાકી સુરક્ષાદળ દ્વારા ચલાવવામાં આવેલા અલકાયદાના સદસ્યોને પકડવાના અભિયાનમાં ગુરૂવારે પશ્ચિમી અનવર પ્રાંતમાંથી 220 શંકાશીલોની ધરપકડ કરવામાં આવી હતી.
12
13
દક્ષિણ અમેરિકા દેશ પગના દરજીયોએ વિશ્વની સૌથી મોટી જીંસની પાટલૂન બનાવીને ગ્રિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોડર્સમાં કીર્તિમાન નોંધાવવાની તૈયારે શરૂ કરી દીધી છે.
13
14
શુક્રવાર,ઑક્ટોબર 31, 2008
મેક્સિકોની હિંસાથી પ્રભાવિત ચિહુઆહૂઆ શહેરમાં જુદી-જુદી ઘટનાઓમાં માદક પદાર્થોને લઈને થયેલ સંઘર્ષ અને હિંસામાં બે મહિલાઓ સહિત 13 લોકો માર્યા ગયા.
14
15
શુક્રવાર,ઑક્ટોબર 31, 2008
અમેરિકામાં મોટાભાગના મતદાતાઓનુ કહેવુ છે કે રિપબ્લિકન પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સારા પાલિન પદ માટે યોગ્ય નથી.
15
16
શુક્રવાર,ઑક્ટોબર 31, 2008
અલકાયદાની ઈચ્છા છે એક અમેરિકાની આગામી રાષ્ટ્રપતિ ચૂટણીમાં જોર્જ ડબલ્યુ,. બુશ અને રિપબ્લિકન પાર્ટી અપમાનિત થાય.
16
17
ફ્રાંસની એક કોર્ટે પોતાના જેવા દેખાતાં એક કોમેડી કલાકાર વુડુ ગુડ્ડે પર પ્રતિબંધ મુકવાનાં રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીની અપીલને ફગાવી દીધી છે.
17
18
સીરીયા ઉપર તાજેતરમાં અમેરિકાએ કરેલા હવાઈ હુમલાનાં સંદર્ભમાં માફી માંગવાની તથા વળતરની સીરીયાએ માંગ કરી છે.
18
19
રૂસનાં વડાપ્રધાનમંત્રી વ્લાદિમીર પુતિને દેશની અર્થવ્યવસ્થાનું પુનઃરાષ્ટ્રીયકરણ કરવાના પ્રસ્તાવનો ઈન્કાર કરી દીધો છે. તેમજ અર્થવ્યવસ્થામાં સરકારી તંત્રની હાજરીએ બિનજરૂરી અડચણ પેદા કરશે તેમ પુતિનનું માનવું છે.
19