0
મહારાષ્ટ્ર અને ગુજરાત સ્થાપના દિવસ: ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શુભેચ્છા પાઠવી
ગુરુવાર,મે 1, 2025
0
1
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કેટલાક કડક પગલાં લીધાં છે. આજે ભારતે પાકિસ્તાની વિમાનો માટે એયરસ્પેસ બંધ કરી દીધું છે.
1
2
પહેલગામ આતંકી હુમલાના ષડયંત્રકર્તા પાકિસ્તાન વીતેલા કેટલાક દિવસોથી LoC પર સતત સીઝફાયરનુ ઉલ્લંઘન કરતા ગોળીબાર કરી રહ્યા છે. હવે ભારતીય સેનાએ પાકિસ્તાન પર જોરદાર પલટવાર કર્યો છે. પાકિસ્તાની પોસ્ટ છોડીને તેના સૈનિકો ભાગી ગયા છે.
2
3
જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) પર ભારતીય વાયુસેનાના રાફેલ લડાકુ વિમાનની ઉડાને પાકિસ્તાનને હલાવી નાખ્યુ છે. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતનુ કડક વલણ અને રાફેલની ગર્જનાએ પાકિસ્તાની સેનાની રાતોની ઉંઘ ઉડાવી દીધી.
3
4
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક હોટલમાં ભીષણ આગ લાગવાથી 14 લોકોના મોત થયા છે. એક માણસે પોતાનો જીવ બચાવવા માટે હોટલ પરથી કૂદી પડ્યો પણ તેનું પણ મોત નીપજ્યું.
4
5
આતંકવાદને બિલકુલ સહન કરવામાં આવશે નહીં. હવે પાકિસ્તાનને ભારત તરફથી યોગ્ય જવાબ મળશે, પીએમ મોદીએ સેનાને છૂટ આપી દીધી છે. પીએમ મોદીએ કહ્યું- મને મારી સેના પર પૂરો વિશ્વાસ છે.
5
6
Pahalgam Terror Attack New Video: જમ્મુ-કાશ્મીરના પહેલગામમા 22 એપ્રિલ 2025 ના રોજ થયેલ આતંકવાદી હુમલાએ આખા દેશને હલાવી નાખ્યુ છે.
6
7
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાની તપાસ ચાલુ છે. પહેલગામ અટેક પછીથી પાકિસ્તાન અને ભારતમાં તનાવ ચરમ પર છે. આ વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે હુમલામાં સામેલ એક આતંકવાદીના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે.
7
8
રાજા પોતાના બંને પુત્રો અંબર અને યુવરાજ સાથે સ્નાન કરવા ગંગા નદીમા ગયા હતા. તે પોતાના બાળકોને ટ્યુબની મદદથી તરતા શિખવાડી રહ્યા હતા. ત્યારે ટ્યુબ ગંગા નદીમાં વહી જવાથી બાળકો ડૂબવા લાગ્યા. તેમને બચાવવામાં ત્રણેય ડૂબ્યા.
8
9
પહલગામ આતંકી હુમલા પછી પાકિસ્તાન સાથે તનાવની વચ્ચે ભારત સોમવારે પોતાના મિત્ર દેશ ફ્રાન સાથે 26 રાફેલ-M ફાઈટર જેટની ડીલ કરવા જઈ રહ્યુ છે. આવો જાણીએ આ લડાકૂ વિમાનની વિશેષતા
9
10
પહેલગામ આતંકી હુમલાને લઈને આખો દેશ ગુસ્સામાં છે. એલઓસીમાં સેનાની તૈનાતી વધારી દેવામાં આવી છે. સેનાને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આ દરમિયાન ભારત સરકારે પાકિસ્તાન પર કડક એક્શન લીધી છે.
10
11
Kashmir Pahalgam Terror Attack: પાકિસ્તાનના રેલ્વે મંત્રી મોહમ્મદ હનીફ અબ્બાસીએ ખુલ્લેઆમ ભારત પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. તેમણે ચેતવણી આપી છે કે ઘોરી, શાહીન અને ગઝનવી મિસાઇલો અને 130 પરમાણુ શસ્ત્રો ફક્ત ભારત માટે જ રાખવામાં આવ્યા છે. મંત્રીએ ...
11
12
મધ્યપ્રદેશના મંદસૌરમાં એક કાર અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. આ કાર કૂવામાં પડી ગઈ હતી. આ સમાચાર સામે આવ્યા બાદ વિસ્તારમાં હોબાળો મચી ગયો છે.
12
13
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સંપૂર્ણ કાર્યવાહીમાં આવી ગયું છે, જેના કારણે પાકિસ્તાનમાં ગભરાટ ફેલાયો છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં સેનાને એલર્ટ પર રાખવામાં આવી છે અને કટોકટીના આદેશો રજુ કરવામાં આવ્યા છે.
13
14
Pahalgam Terror Attack Live Updates: લશ્કર, હિઝબુલ અને જૈશના આતંકવાદીઓના ઠેકાણાઓ પર સેના દરોડા પાડી રહી છે. જ્યાં પણ આતંકવાદી ગતિવિધિઓની સહેજ પણ શંકા છે, ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
14
15
પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે NIAને સોંપી દીધી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા.
15
16
RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે અહિંસા હિન્દુ ધર્મનો મૂળ છે, પરંતુ જુલમ અત્યાચારીઓને સજા આપવી એ પણ એક ધર્મ છે. તેમણે શાસ્ત્રાર્થની પરંપરા, જાતિમુક્ત શાસ્ત્રો અને ભારત દ્વારા વિશ્વને ત્રીજો માર્ગ પ્રદાન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
16
17
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત આક્રમક વલણ અપનાવી રહ્યું હોય તેવું લાગે છે. ભારતના આ વલણને જોઈને પાકિસ્તાન ગભરાય થઈ ગયું છે અને તેણે પોતાની સેનાને રાજસ્થાન સરહદ પર બંકરોમાં રહેવાની સૂચના આપી છે.
17
18
સીબીએસઈ બોર્ડના ધોરણ 10 અને 12 માં હાજર રહેલા વિદ્યાર્થીઓ તેમના પરિણામની રાહ જોઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ તેમના પરિણામો જાહેર થયા પછી તે ચકાસી શકે છે.
18
19
Sikkim Landslide: ઉત્તર સિક્કિમમાં ગુરુવારે મોડી રાત્રે ભૂસ્ખલનની ઘટના બની. ભારે વરસાદ પછી કુદરતનો પ્રકોપ ચાલુ રહે છે. ભૂસ્ખલનની ઘટનાને કારણે 18૦૦ થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. 1000 થી વધુ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સ્થળાંતર ...
19