Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેગી મસાલા આમલેટ

Updated: શુક્રવાર, 10 માર્ચ 2017 (16:07 IST)
મેગી મસાલા આમલેટ  - મેગી મસાલા ખાવાના તો દરેક કોએ શોખીન હોય છે. પણ જો તેમાં એક નવું સ્વાદની સાથે મેગી આમલેટ ખાવા મળી જાય તો પછી શું કહેવું. તમે પણ નાશ્તામાં સર્વ કરી શકો છો. તેની રેસીપી આ રીતે છે. 
સામગ્રી
- 4 ઈંડા 
- 40 ગ્રામ ડુંગળી 
- એક શિમલા મરચાં
- 1 ટેબલ સ્પૂન લીલા મરચાં
- 1 ટી સ્પૂન લસણ 
- 1/2 ટી સ્પૂન મીઠું 
- 1 પેકેટ મેગી મસાલા 
- 1 ટેબલ સ્પૂન કોથમીર 
- 1/8 ટેબલ સ્પૂન કાળી મરી 
- 80 ગ્રામ મેગી નૂડ્લ્સ 
- 1  ટેબલ સ્પૂન માખણ 
 
વિધિ-
1.  એક  બાઉલમાં મેગી અને માખણને મૂકીને બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. 
2. હવે તેમાં બાફેલી મેગી નૂડલ્સ નાખી મિક્સ કરો. 
3. એક પેનમાં 1 ટેબલ સ્પૂન માખણ નાખીને ગર્મ કરો. પછી તેમાં તે મિક્સ નાખો અને ગૉળ આકારામાં ફેલાવી દો. 
4. ધીમા તાપ પર બન્ને તરફથી ગોલ્ડન  બ્રાઉન થતા સુધી રાંધો 
5. ગરમ-ગરમ સર્વ કરો. 

વધુ જુઓ..

NDTA એ કનોટ પ્લેસમાં આવેલી તમામ ઓફિસો, દુકાનો અને રેસ્ટોરન્ટ્સને સાંજે 6:30 વાગ્યા પછી બંધ કરવાની અપીલ કરી છે

સ્પેસમાં ભારતનુ Axiom-4 મિશન કેમ છે ખાસ, એલન મસ્કના સ્પેસએક્સ ડ્રેગન કૈપ્સૂલથી થશે કમબેક

Video- રીલ બનાવવાનો શોખીન ત્રણ બહેનોએ કેમેરામેન સાથે કર્યા લગ્ન, અમરોહામાં હિન્દુ સંગઠનો ગુસ્સે ભરાયા

Ahmedabad Rain Photos - અમદાવાદમાં અતિભારે વરસાદથી જળબંબાકાર: 7 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ, સ્કૂલ-કોલેજોમાં 2 દિવસની રજા, 1નું મોત

સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટનો ફટકો, જામીન રદ, 3 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ

વધુ જુઓ..

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

ગૌરી વ્રતની આરતી- 2

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

આગળનો લેખ
Show comments