Regional Gujarat News 10

ગુરુવાર, 2 એપ્રિલ 2026
0

Rajkot Mega Demolition - રાજકોટના જંગલેશ્વરમાં 'મેગા ડિમોલિશન'નો બીજો દિવસ: આજે વધુ 300 મકાનો પર ચાલશે બુલડોઝર

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2026
Rajkot Mega Demolition
0
1
ગુજરાતના વહીવટી તંત્રમાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) તરીકે વરિષ્ઠ આઈએઈએસ (IAS) અધિકારી સંદીપ સાગલેની વરણી કરવામાં આવી છે. તેઓ વર્તમાન મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લાનું ...
1
2
જિલ્લાના ગુનાખોરીના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી સામે આવી છે. શિહોર તાલુકાના સખાવદર ગામની સીમમાં પોલીસે દરોડા પાડીને કરોડો રૂપિયાની કિંમતનું નશીલા પદાર્થોનું વાવેતર શોધી કાઢ્યું છે.
2
3
ગુજરાત વિધાનસભામાં આજે મહત્ત્વની બેઠક મળશે, જેની શરૂઆત બપોરે 12 વાગ્યે પ્રશ્નોત્તરી કાળથી થશે. આ સત્ર દરમિયાન વિવિધ વિભાગોના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે,
3
4
ભારતીય જનતા પાર્ટીના મજબૂત ગઢ ગુજરાતમાં ફરી બેઠા થવા માટે કોંગ્રેસ એક મોટો દાવ ખેલવાની તૈયારીમાં છે. રાજકીય ગલિયારાઓમાં ચર્ચા છે કે યુવાનોમાં ભારે લોકપ્રિયતા ધરાવતા સચિન પાયલટને ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બનાવવામાં આવી શકે છે
4
4
5
Suspicious Foreign Boat: ગુજરાત તટ પર ‘અલ મુખ્તાર’ નામની વિદેશી નૌકા જપ્ત. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે 200 કાર્ટન વિદેશી સિગારેટ સાથે 4 ઇરાની નાગરિકોને ઝડપ્યા, પોરબંદરમાં તપાસ શરૂ.
5
6
Bulldozer Action In Gujarat- રાજકોટમાં 1,489 ગેરકાયદેસર મિલકતો સામે મ્યુનિસિપલ તંત્રની મોટી કાર્યવાહી શરૂ. આજી નદી કિનારે અને જંગલેશ્વર વિસ્તારમાં બુલડોઝર ડ્રાઇવ, 1,200થી વધુ અધિકારીઓ તૈનાત.
6
7
અમદાવાદ શહેરને વૈશ્વિક સ્તરે ચમકાવવા અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.
7
8
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા L&T વ્યોમા વચ્ચે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં વિશાળ AI ડેટા સેન્ટર સ્થાપવા માટે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો છે.
8
8
9
સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. સાથે સાથે વેરાવળ અને પાટણ ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાશે.
9
10
Nitin Nabin Sabarmati Riverfront Visit: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે સંપૂર્ણપણે અલગ અવતારમાં દેખાયા. તેમણે સવારનો સમય સાબરમતી નદી પરના સુંદર અટલ પુલની પ્રશંસા કરવામાં વિતાવ્યો. ત્યારબાદ તેઓ નદી કિનારે યુવાનો ...
10
11
રાજકોટના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન આવતીકાલ એટલે કે સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા અને TP રોડ પર વર્ષોથી જામી ગયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે તંત્રએ કમર કસી છે.
11
12
Gujarat New Marriage Rules: ગુજરાતના મુખ્ય શહેરોમાં મ્યુનિસિપલ અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પહેલા, ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે લગ્ન નોંધણી પ્રક્રિયામાં ફેરફારની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં નવા નિયમોની ...
12
13
ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો 21 ફેબ્રુઆરી, 1952માં વિરોધ કર્યો હતો. તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું. પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માગ ...
13
14
Gujarat Library News: દેશનું સૌથી મોટું પુસ્તકાલય ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બનાવવામાં આવશે. રાજ્ય સરકારે સૌથી ઊંચી પ્રતિમા અને સૌથી મોટા સ્ટેડિયમને અનુસરીને પુસ્તકાલય બનાવવાનો નિર્ણય લીધો છે. નાણામંત્રીએ આ પ્રોજેક્ટ માટે ₹100 કરોડ ફાળવ્યા છે. ...
14
15
વલસાડમાં કાળમુખો અકસ્માત: કપરાડા-નાનાપોન્ડા હાઈવે પર ટ્રક અને ઈકો વચ્ચે ભયાનક ટક્કર, એક જ પરિવારના 7 સભ્યોના કરુણ મોત
15
16
રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી યુનિવર્સિટીઓમાં પ્રોફેસર અને અન્ય ઉચ્ચ હોદ્દાઓની ભરતી પ્રક્રિયામાં એક ઐતિહાસિક સુધારો કરતો પરિપત્ર જાહેર કર્યો છે. અત્યાર સુધી અધ્યાપક સહાયક તરીકે ફિક્સ પગારમાં આપેલી પાંચ વર્ષની સેવાને ઉચ્ચ પદોની ભરતી માટે 'અનુભવ' તરીકે ...
16
17
ગુજરાત સરકારે લગ્ન નોંધણી અધિનિયમ-૨૦૦૬માં મોટા ફેરફાર કરવાની દરખાસ્ત વિધાનસભામાં રજૂ કરી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, યુવતીઓની સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે આ કડક સુધારા લાવવામાં આવ્યા છે
17
18
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા આગામી હોળી અને ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વતન જનારા અને યાત્રાધામોની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓ માટે નિગમ દ્વારા 1200 વધારાની બસો ફાળવવામાં ...
18
19
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
19