Regional Gujarat News 13

બુધવાર, 8 એપ્રિલ 2026
0

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; ઈમેલમાં 'ખાલિસ્તાન' શબ્દનો ઉલ્લેખ, હોબાળો

સોમવાર,ફેબ્રુઆરી 16, 2026
0
1
Ahmedabad Vadodara Expressway: ગુજરાતમાં ગોલ્ડન ક્વોડ્રિલેટરલ પ્રોજેક્ટના ભાગ રૂપે બનાવવામાં આવેલ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે (NE-1) ને પહોળો કરવામાં આવશે. છેલ્લા 21 વર્ષોમાં એક્સપ્રેસવે પર ટ્રાફિકમાં વધારો થવાને કારણે NHAI એ આ નિર્ણય લીધો છે. ...
1
2
જામનગરમાં વિકાસકાર્યોને વેગ આપવા માટે રાજ્યમંત્રી રિવાબા જાડેજા હવે 'એક્શન મોડ'માં જોવા મળી રહ્યા છે.
2
3
Vande Bharat Express News: વંદે ભારત ટ્રેન 16 ફેબ્રુઆરીથી ગુજરાતના અમદાવાદ અને રાજસ્થાનના ઉદયપુર વચ્ચે દોડશે. પશ્ચિમ રેલ્વેએ ટ્રેનનું સમયપત્રક જાહેર કર્યું છે. આ ટ્રેનમાં મુસાફરી માટે બુકિંગ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. વંદે ભારત ટ્રેનના સંચાલનથી ઉદયપુર ...
3
4
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકે આજે ગુજરાતના આધુનિકીકરણ અને આંતરમાળખાકીય વિકાસ માટે ઐતિહાસિક નિર્ણયો લીધા છે. આ બેઠકમાં લેવાયેલા સૌથી મોટા નિર્ણય મુજબ, ગુજરાતના શહેરોને આધુનિક બનાવવા માટે 1 લાખ કરોડ રૂપિયાના ...
4
4
5
આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્ય સરકાર એક અત્યંત મહત્વનું કાયદાકીય કદમ ઉઠાવવા જઈ રહી છે.
5
6
સહકાર અને પુરુષાર્થની સુવાસ ધરાવતી આણંદની ધરતી પરથી આજે ગુજરાતના ગ્રામીણ અર્થતંત્રમાં ક્રાંતિ લાવતી 'અમૂલ AI' પહેલનો પ્રારંભ થયો છે.
6
7
શહેરની જીવાદોરી સમાન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) ના કાફલામાં શુક્રવારે 28 નવી અત્યાધુનિક ઇલેક્ટ્રિક એસી બસોનો ઉમેરો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
7
8
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાને ગઈકાલે મોડી સાંજે માઇનોર હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક અમદાવાદની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
8
8
9
ધોલેરા (અમદાવાદ): ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ એવા 'ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન' (DSIR) માં વિકાસની પાંખો ફૂટી રહી છે. અમદાવાદથી આશરે 80 કિમી દૂર નવાગામ પાસે ધોલેરા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે
9
10
ગુજરાત વિધાનસભામાં લાંબા સમય બાદ ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણીના મંડાણ થયા છે. 16 ફેબ્રુઆરીએ યોજાનારી આ ચૂંટણી માટે રાજકીય પારો ગરમાયો છે.
10
11
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને 12 ની વાર્ષિક પરીક્ષાઓ માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે
11
12
અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બેંગકોકથી ગુજરાત હાઇબ્રિડ ગાંજાની દાણચોરીમાં સંડોવાયેલી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રૂ 7.97 કરોડ ની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક ભાઈ અને બહેનની ધરપકડ કરી છે.
12
13
સેવા તીર્થમાં પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય હવે એકસાથે સ્થિત છે, જે અગાઉ અલગ અલગ સ્થળોએ હતા.
13
14
BCA President Election: ગુજરાતમાં ત્રણ ક્રિકેટ એસોસિએશન છે, પરંતુ આજકાલ બધાની નજર બરોડા ક્રિકેટ એસોસિએશન પર છે. કારણ કે નવા પ્રમુખની પસંદગી ચૂંટણી દ્વારા થશે. મતદાન 15 ફેબ્રુઆરીએ થશે. BCA ની ચૂંટણી ભૂતપૂર્વ ક્રિકેટર કિરણ મોરે અને ડૉ. દર્શન બેંકર ...
14
15
એયર ઈંડિયાની ફ્લાઈટ એઆઈ 171 દુર્ઘટનાને લઈને મીડિયામાં રજુ અટકળો પર એએઆઈબી એ સ્પષ્ટીકરણ આપ્યુ છે કે તપાસ હજુ પૂરે થઈ નથી અને પ્રમાણ વગર કોઈને દોષી ઠેરવવા ખોટુ રહેશે. એઆઈબીએ લોકોને આગ્રહ કર્યો કે ફક્ત સત્તાવાર નિવેદન અને અંતિમ રિપોર્ટની રાહ જુઓ.
15
16
શહેરના વાઘોડિયા રોડ પર આવેલી કોસ્મોસ કો-ઓપરેટિવ બેંકમાં સુરક્ષાના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે
16
17
Vande Bharat Express: ગુજરાત અને રાજસ્થાન વચ્ચે કનેક્તિવિટી વધારવા માટે એક નવી વંદે ભારત ટ્રેનનુ સંચાલન શરૂ થશે અમદાવાદથી ઉદયપુર વચ્ચે જલ્દી જ વંદેભારત ટ્રેન ચાલશે. આ ટ્રેન સવા ચાર કલાકમાં યાત્રા નક્કી કરશે. આ ટ્રેનને કારણે અમદાવાદથી ઉદયપુરની યાત્રા ...
17
18
સુરત શહેરના વસ્તાદેવડી રોડ પર થયેલા એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં લોકોને આઘાત લાગ્યો. વોલ્વો બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે, બીસીએના એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કચડીને મૃત્યુ થયું. આ અકસ્માતે પરિવારની એકમાત્ર આશા બુઝાવી દીધી, પરિવારના સભ્યો સહિત ...
18
19
દેવાધિદેવ મહાદેવની આરાધનાના પર્વ મહાશિવરાત્રિને લઈને પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે
19