0
Padma Awards: ગુજરાતમાંથી બાલકૃષ્ણ દોશીને પદ્મ વિભૂષણ, હેમંત ચૌહાણ સહિત 7ને પદ્મશ્રી
ગુરુવાર,જાન્યુઆરી 26, 2023
0
1
બુધવાર,જાન્યુઆરી 25, 2023
આવતીકાલે 26 જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીનો નનામો પત્ર અમદાવાદ શહેર પોલીસને મળતા દોડધામ મચી ગઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નનામાં પત્રને લઈ અને તપાસ શરૂ કરવામાં આવી છે
1
2
બુધવાર,જાન્યુઆરી 25, 2023
બોટાદમાં દેવીપૂજક સમાજની 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવી હતી. જેને લઈને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના દેવીપૂજક સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે રાજકોટમાં દેવીપૂજક સમાજ દ્વારા બેનરો સાથે રેલી યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન ...
2
3
બુધવાર,જાન્યુઆરી 25, 2023
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી તા.2જી ફ્રેબ્રુઆરીના રોજ યોજાવાનો છે. આ સમારંભમાં 48,881 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવનાર છે. ત્યારે GTUના પૂર્વ કુલપતિ અને વર્તમાન રજિસ્ટ્રારનો વધુ એક વિવાદ સામે આવ્યો છે
3
4
બુધવાર,જાન્યુઆરી 25, 2023
ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાળ આગામી 31મી જાન્યુઆરીએ પૂર્ણ થવાનો છે. ત્યારે નવા મુખ્ય સચિવ કોણ હશે તે ચર્ચાઓનો હવે અંત આવ્યો છે. આખરે ગુજરાતના મુખ્ય સચિવની નિયુક્તિ કરી દેવામાં આવી છે. 1987 બેચના આઈએએસ અધિકારી રાજકુમારની રાજ્યના મુખ્ય ...
4
5
બુધવાર,જાન્યુઆરી 25, 2023
હળવદ-માળીયા હાઇવે પર વાધરવા ગામના પાટીયા પાસે આજે વહેલી સવારે એક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારી ગઈ હતી. જેને પગલે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં સવાર કુલ 16 જેટલા મુસાફરોને આ અકસ્માતમાં ઇજાઓ પહોંચી હતી. જેને પગલે તાત્કાલિક તેમને મોરબી સિવિલ ખાતે ...
5
6
બુધવાર,જાન્યુઆરી 25, 2023
રાજ્યમાં કમોસમી વરસાદની શકયતા
28 તારીખે ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી
6
7
બુધવાર,જાન્યુઆરી 25, 2023
ગુજરાતમાં આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે. ત્યારે સ્કૂલમાં ભણાવતા શિક્ષકોને ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી સોંપવામાં આવી છે.ચાલુ સ્કૂલે શિક્ષણ કાર્ય છોડીને અન્ય કામ સોંપાતા શિક્ષકોમાં રોષ જોવા મળ્યો છે.
7
8
બુધવાર,જાન્યુઆરી 25, 2023
ગુજરાતના 2002માં થયેલા ગોધરા રમખાણો આજે પણ ક્યાંક ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં જ પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરની એક અદાલતે પુકતા પુરાવાના અભાવે કેસ સાથે સંકળાયેલ 22 આરોપીને નિર્દોષ જાહેર કર્યા, જે આરોપીઓ પર બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 સભ્યોની ...
8
9
બુધવાર,જાન્યુઆરી 25, 2023
નર્મદા જિલ્લાની જરૂરિયાતમંદ માસુમ પ્રજા પાસેથી ગેરકાયદે ઉંચું વ્યાજ વસૂલનારા વ્યાજખોરો સામે જિલ્લા પોલીસ તંત્રએ એક ખાસ ઝુંબેશ હાથ ધરી લાલ આંખ કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વ્યાજખોરોના આતંકથી પીડાતા ...
9
10
બુધવાર,જાન્યુઆરી 25, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને G-20 નું યજમાન પદ મળ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી G-20 ની સૌ પ્રથમ B-20 ઈનસેપ્શન મીટમાં સહભાગી થવા ગુજરાતના મહેમાન બનેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સે ગાંધીનગરના અડાલજ સ્થિત ...
10
11
બુધવાર,જાન્યુઆરી 25, 2023
દેશ-વિદેશના મુલાકાતીઓ કચ્છની ખુમારીથી અભિભૂત થયાં, સ્થાનિકો માટે હવે આ સ્થળ બની રહ્યું છે કલ્ચરલ હબ
11
12
બુધવાર,જાન્યુઆરી 25, 2023
વિશ્વ પ્રસિધ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં ઘૂંઘરૂના નાદ, નર્તન અને વાયોલિન વાદનથી નયન રમ્ય નજારો સર્જાયો હતો. ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્ત્રીય નૃત્ય પર્વ દ્રિ દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ,સંસદ સભ્ય શારદાબહેન ...
12
13
બુધવાર,જાન્યુઆરી 25, 2023
સાધુ રામકૃષ્ણાનંદ ઉર્ફે રાજભારતીએ મંગળવારે આત્મહત્યા કરી લીધી હતી. તેણે આ અંતિમ પગલું એટલા માટે ભર્યું કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર તેને અને તેની પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરતો
13
14
બુધવાર,જાન્યુઆરી 25, 2023
ગુજરાતમાં કોંગ્રેસે મંગળવારે વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાના આરોપસર વધુ છ સભ્યોને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસના સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં પાર્ટીના ...
14
15
બુધવાર,જાન્યુઆરી 25, 2023
ગુજરાત કો-આપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના ચેરમેન પદે શામળભાઈ બી. પટેલ ચેરમેન, સાબરકાંઠા જિ.સ.દૂ.ઉ.સં.લિ., હિંમતનગરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેમના નામનો પ્રસ્તાવ અશોકભાઇ બી. ચૌધરી, ચેરમેન, મહેસાણા જિ.સ.દૂ.ઉ.સં.લિ., મહેસાણા ...
15
16
બુધવાર,જાન્યુઆરી 25, 2023
ગુજરાતના પોરબંદરમાં પ્રતિષ્ઠિત આર્ય કન્યા ગુરુકુળમાં આઠમા ધોરણની એક વિદ્યાર્થીની અને તેના માતા-પિતાએ છાત્રાલયની અન્ય વિદ્યાર્થીનીઓ પર આક્ષેપો કર્યા છે, જેના કારણે વિવાદ સર્જાયો છે. તેમનો આરોપ છે કે હોસ્ટેલમાં રહેતી છોકરીઓ સાથે બળજબરીથી સંબંધો ...
16
17
બુધવાર,જાન્યુઆરી 25, 2023
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ત્યારે આજે ત્રણ નેતાઓને પક્ષે રસ્તો બતાવી દીધો છે. ત્રણ આગેવાનોને એકદમ સસ્પેન્ડ કરવાથી ...
17
18
મંગળવાર,જાન્યુઆરી 24, 2023
ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની સ્કૂલમાં એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાંની ઘટના સામે આવી છે. રાજકોટના વિંછીયાની આદર્શ સ્કૂલમાં 10મા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિંછીયા પંથકમાં ચકચાર મચી ગઈ ...
18
19
મંગળવાર,જાન્યુઆરી 24, 2023
વડાપ્રધાન મોદી આગામી સમયમાં બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરવાના છે. ત્યારે અત્યારે સ્કૂલોમાં વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે.
19