0
ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાવાગઢ, ચોટીલા, વડતાલ, સંતરામ મંદિર 11મીથી, અંબાજી મંદિર 12મીથી ખૂલશે
ગુરુવાર,જૂન 10, 2021
0
1
અમદાવાદ સ્ટેશનથી ઉપડતી પશ્ચિમ રેલવેની ટ્રેનોમાં મહિલા મુસાફરોની સુરક્ષા માટે રેલવે તંત્ર દ્વારા RPF સ્કોટ કર્મીઓ તહેનાત કરવામાં આવ્યાં છે. લેડીઝ કોચમાં મહિલાની સુરક્ષા તેમજ સ્ટેશનો પર અથવા તો ટ્રેનમાં અસામાજિક તત્વો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી ...
1
2
મુંબઈમાં વરસાદે એકવાર ફરી કહેર વરસાવ્યો છે. મુંબઈના મલાડ વેસ્ટ વિસ્તારમાં ગઈ રાત્રે લગભગ 11 વાગ્યે ચાર માળની રહેવાસી બિલ્ડિંગ ઢસડી પડી, જેમા 11 લોકોના મોત થઈ ગયા અને અન્ય અનેક લોકો ઘાયલ થઈ ગયા. આ ઉપરાંત અનેક લોકો કાટમાળની નીચે દબાય ગયા જેમને બહાર ...
2
3
વર્ષ 2021નુ બીજી ગ્રહણ 10 જૂનના રોજ લાગવા જઈ રહ્યુ છે જે એક સૂર્ય ગ્રહણ હશે. ધાર્મિક દ્રષ્ટિથી ભલે જ ગ્રહણ લાગવુ શુભ નથી માનવામાં આવતુ પણ આ ખગોળીય ઘટનાના દીદાર કરવા માટે દરેક કોઈ ઉત્સુક રહે છે. ઉલ્લેખનીય છે કે વલયાકાર સૂર્ય ગ્રહણ રહેશે જેમા ...
3
4
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 700 ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ ...
4
5
ગુજરાત અનલોક થઈ રહ્યું છે. રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે ૧૧ જૂન 2021 થી ૨૬ જૂન ના સમય દરમિયાન સવારે ૯ થી સાંજે ૭ સુધી તેની બેસવાની ક્ષમતા ના ૫૦ % સાથે ચાલુ રાખી શકાશે. ટેકઅવે રાત્રે ૯ સુધી અને હોમ ડિલિવરી રાત્રે ૧૨ વાગ્યા સુધી થઈ ...
5
6
ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ગઇકાલ બાદ આજે પણ મોડી રાતથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યનું ચેરાપૂંજી એવા કપરાડા વિસ્તારમાં મેહુલિયાએ ધમાકેદાર ...
6
7
કોંગ્રેસને બેઠી કરવા માટે હાઈકમાન્ડ આજે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરે એવી શક્યતા છે. હાલ કોંગ્રેસમાંથી પ્રદેશ પ્રમુખપદ માટે ભરતસિંહ, શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાનાં નામો ચર્ચામાં છે, જેમાં પોરબંદરના વતની અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન ...
7
8
ગુજરાત યુનિવર્સિટી રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી છે. દેશની અનેક યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ ભણવા માટે અરજી કરતા હોય છે. ત્યારે આ વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં 2300થી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ અરજી કરી છે. એડમિશન પ્રક્રિયા શરૂ થતાં જ વિદેશી ...
8
9
નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયના નાગરિકોને આકસ્મિક સંજોગોમા તથા ગંભીર બીમારીઓ સામે ત્વરિત સારવાર પુરી પાડવા માટે રાજય સરકારે "મા-અમૃતમ વાત્સલ્ય" યોજના કાર્યરત છે જેમા લાભાર્થીઓને આખા પરિવારદીઠ એક ...
9
10
દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થતાં સ્કૂલ, કોલેજ અને અન્ય પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. જેમાં CA અને CSની પરીક્ષાઓ પણ મોકુફ રહી હતી. હવે ફરીવાર કોરોના નિયંત્રણમાં આવતાં પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. તે ઉપરાંત ડિપ્લોમા ઈજનેરીમાં ...
10
11
સુરતના આમ આદમી પાર્ટીની મહિલા નગરસેવક અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા પાયલ પટેલનું ટ્વિટર એકાઉન્ટ ડીલીટ કરી દેવામાં આવ્યું છે. કોર્પોરેશનના ઈલેક્શન પહેલાથી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે જોડવામાં સૌથી અગ્રેસર પાયલ પટેલના એકાઉન્ટ ડિલિટ થવા અંગે ...
11
12
મધ્યપ્રદેશમાં આઠ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ ક્રૂરતાથી હત્યા કરીને લાશને સગેવગે કરનાર આરોપીને અમદાવાદના વટવા GIDC માંથી ઝડપી લેવામાં આવ્યો. ગત 5 જુનના રોજ આરોપી ગુનો આચર્યા બાદ ફરાર હોવાથી પોલીસે ટેકનિકલ સર્વેલેન્સના આધારે આરોપી નીતિન ...
12
13
આગામી ચોમાસા દરમિયાન પૂર, વાવાઝોડું કે અતિવૃષ્ટી જેવી સંભંવિત કુદરતી આફતો સામે પૂર્વ આયોજનના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજવામાં આવી હતી.
13
14
આલોકભાઇ કોરોનાથી સાજા થયા બાદ મ્યુકરમાઇકોસીસમાં સપડાયા. મ્યુકરમાઇકોસીસની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. રોગની ગંભીરતા એટલી વધી ગઇ કે આલોકભાઇએ દ્રષ્ટિ ગુમાવવી પડી. ખાનગી હોસ્પિટલના તબીબોએ આંખ કાઢવા પણ કહ્યું હતુ. જેથી ચહેરો બેડોળ બની જવાની ...
14
15
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીની બેઠકમાં આ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણય અનુસાર રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન આપવામાં આવશે.
15
16
કોરોનાની બીજી લહેરના કારણે રાજસ્થાનમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતુ. ત્યારે રાજસમન્દ જિલ્લાના રહેવાસી સુરેશલાલને ગરદનના ભાગમાં ગંભીર ઇજા પહોંચી. ઇજા એટલી ગંભીર હતી કે તે હલન-ચલન પણ કરી શકતા ન હતા. ૩૦ વર્ષીય સુરેશલાલ જ્યારે ખાનગી હોસ્પિટલમાં ...
16
17
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના ...
17
18
કોરોના કાળમાં દર્દીઓની સારવાર માટે માં કાર્ડ દ્વારા લોકોને સસ્તી સારવાર મળી રહી છે. તે ઉપરાંત સંક્રમણની પરિસ્થિતિને જોતાં આવકના દાખલા કઢાવવાની મુશ્કેલીને ધ્યાને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે માં કાર્ડની મુદ્દત આગામી 31મી જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય ...
18
19
રાજ્યમાં ડાંગ, બોટાદ, તાપી અને છોટાઉદેપુર જિલ્લામાં એકેય નવો કેસ નોંધાયો નથી. તો ગાંધીનગર સહિત બે શહેર અને અમદાવાદ સહિત 14 જિલ્લામાં સિંગલ ડિજિટમાં નવા કેસ નોંધાયા છે. તો વડોદરા સહિતના 5 મુખ્ય શહેર અને સુરત સહિતના 15 જિલ્લામાં ડબલ ડિજિટમાં નવા કેસ ...
19