Regional Gujarat News 594

શુક્રવાર, 20 માર્ચ 2026
0

આગોતરી પહેલ: અમદાવાદ શહેરની ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં “પોસ્ટ કોવિડ કેર વોર્ડ”નો શુભારંભ

ગુરુવાર,મે 27, 2021
0
1
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે કરોના ના કપરા કાળમાં પણ રાજ્યની આર્થિક ગતિવિધિ ચાલુ રહે, લોકોને રોજગારી મળી રહે અને વિકાસના કામો ચાલુ રાખીને નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તેને પણ રાજ્ય સરકારે પ્રાધાન્ય આપ્યુ છે.વિકાસકામો માટે બજેટમાં ...
1
2
યાસ વાવાઝોડું બુધવારે બપોરે બંગાળના જલપાઈગુડીએ ટકરાયું હતું. ત્યાર પછી વાવાઝોડું ઓડિશા પહોંચ્યું હતું. અહીં ભારે પવન સાથે વરસાદ પડ્યો. અહીથી 1 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. બંગળમાં 3 લાખ ઘરોને નુકસાન થયું છે
2
3
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરાયેલી તારીખ મુજબ આગામી 24મી જુને ગુજકેટ લેવામા આવનાર છે અને 12 સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા 1લી જુલાઈથી શરૃ થનાર છે.આમ આ વર્ષે પ્રથમવાર મુખ્ય બોર્ડ પરીક્ષા ગુજકેટ લેવાશે તેવુ લાગી રહ્યુ છે. જો કે હજુ સુધી ...
3
4
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર અંગે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટો કાર્યવાહીમાં કોર્ટની ખંડપીઠે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે કોવિડ વેક્સિનની ડિલીવરી ક્યારે મળશે તેની ખાતરી કંપનીઓ ન આપતી હોય તો પછી કરોડો ડોઝ ઓર્ડર કરવાનો કોઇ અર્થ ખરો? જેના ...
4
4
5
અમદાવાદ શહેરના GMDC ગ્રાઉન્ડમાં 1 હજારના વહીવટી ચાર્જ સાથે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ થયું છે. વેકસીન લેવા માટે વહેલી સવારથી ગાડીઓની કતાર લાગી હતી. પરંતુ GMDC ગ્રાઉન્ડમાં શરૂ કરવામાં આવેલી આ વેકસીનેશન પ્રક્રિયા સામે કેટલાક સવાલો ઉઠ્યા છે. તંત્ર ...
5
6
ભગવાનના ચરણ સ્પર્શ કરવું ભારે પડ્યું, નિયમનો ભંગ થતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
6
7
રાજકોટ (બેડી) માર્કેટીંગ યાર્ડ થયું ધમધમતું: વિવિધ જણસોની આવક શરૂ
7
8
ભારતમાં કોરોનાની બીજી લહેર થોડી મંદી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં અંદર કોરોના વાયરસના કુલ 2 લાખ 11 હજાર 275 નવા કેસ આવ્યા આવ્યા છે. જો કે કોરોનાથી થઈ રહેલ મોતની પ્રક્રિયા બુધવારે પણ યથાવત રહી એક દિવસમાં 3 હજાર 841 લોકોએ કોરોનાને કારણે દમ તોડ્યો
8
8
9
કોરોનાના કહેર બાદ સમગ્ર દેશમાં મ્યુકરમાઇકોસીસ બિમારીનું ચલણ વધ્યું છે. મ્યુકરમાઇકોસીસ એ કોઇ નવી બિમારી નથી. કોરોનાકાળ પહેલા પણ દેશભરમાં મ્યુકરમાઇકોસીસ બિમારીના કેસ જોવા મળતા હતા. પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં સાજા થઇ ગયા બાદ ...
9
10
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર તાજેતરમાં ૨૨૦ કિ.મી. પ્રતિ કલાકના તીવ્ર પવનની ઝડપે ત્રાટકેલા તાઉ’તે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે રૂ. ૫૦૦ કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે.
10
11
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીથી સમગ્ર દુનિયા પરેશાન છે ત્યારે વિશ્વભરમાં ફેલાયેલી આ મહામારીમાંથી મુક્ત થઇ આપણા રાજ્ય, દેશ અને દુનિયામાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ પથરાય તે માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનકમ બનાસકાંઠા કલેકટર આનંદ ...
11
12
કોરોના વાયરસ બાદ મ્યુકરમાઇકોસિસની બિમારીએ જોર પકડ્યું છે. પોસ્ટ કોવિડ દર્દીઓ ખાસ કરીને ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝડ દર્દીઓમાં આ રોગનું પ્રમણ વધુ જોવા મળી રહ્યું છે. મ્યુકરમાઇકોસીસની સારવાર માટે હાલ એમ્ફોટેરેસીન બી ઇન્જેકશન દ્વારા સારવાર આપવામાં આવે છે.
12
13
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 હજારની નજીક કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં ...
13
14
ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં 36 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. ત્યારે હવે કોરોના કાબુમાં આવી રહ્યો છે અને રોજ કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 9 ...
14
15
મોદી સરકારના આજે સાત વર્ષ પૂરા થયા છે. સાત વર્ષમાં પહેલીવાર છે જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુશ્કેલીમાં ઘેરાયા દેખાય રહ્યા છે.
15
16
સુરતમાં ભટાર રોડ પર રહેતા વેપારીના બીભત્સ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાઇરલ કરવાની ધમકી આપવાના કેસમાં વેપારીની પત્ની જ આરોપી નીકળી છે. વેપારીની પત્નીએ ગુસ્સામાં આવી બીભત્સ ફોટોગ્રાફ મૂક્યા હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યું છે. વેપારીની પત્ની રિંકુનો પતિ ...
16
17
અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમા રહેતી યુવતીને એક યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેની સાથે બિભત્સ ચેટ અને ફોટા પાડીને પૈસાની માંગણી કરી હતી. ફોટો અને ચેટના નામે યુવકે યુવતીને બ્લેકમેઈલ કરીને ધમકીઓ આપવાનું શરુ કર્યું હતું.
17
18
દેશમાં કામ કરી રહેલ સોશિયલ મીડિયા કંપનીઓ એટલે કે ફેસબુક ટ્વિટર અને ઈસ્ટાગ્રામ સામે મોટી મુસીબત ઉભી થઈ શકે છે. કેન્દ્ર સરકારે દેશમાં કામ કરી રહેલ બધી સોશિયલ મીડિયા કંપનીઓના કેટલાક નિયમોનુ પાલન કરવાનો આદેશ આપ્યો હતો અને એ માટે ત્રણ મહિનાનો સમય આપ્યો ...
18
19
કોરોનાના હાહાકાર વચ્ચે રાજ્યમાં મ્યુકોરમાયકોસિસના કેસો સામે આવી રહ્યા છે.કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલી છે. ત્યારે ગુજરાતની સરકાર હવે જાગી છે. દર્દીઓને ઝડપી સારવાર મળે તે માટે 11 તજજ્ઞ તબીબોની એક ટાસ્કફોર્સની રચના ...
19