0
જેદ્દાહમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વતન વાપસી: અમદાવાદ એરપોર્ટ પર સર્જાયા હૃદયસ્પર્શી દ્રશ્યો, મુસાફરોએ પીએમ મોદીનો માન્યો આભાર
ગુરુવાર,માર્ચ 5, 2026
0
1
Gandhinagar Stadium News: ગુજરાત સરકારે આગામી નાણાકીય વર્ષમાં રાજ્યની રાજધાની ગાંધીનગરમાં રૂ.100 કરોડના ખર્ચે સૌથી મોટી લાઇબ્રેરી બનાવવાની યોજના જાહેર કરી છે. હવે, મ્યુનિસિપલ કોર્પોરેશને ગાંધીનગરમાં એક નવું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની યોજના જાહેર કરી ...
1
2
Gujarat Ahmedabad Station Work Update: અમદાવાદ રેલ્વે સ્ટેશન પર પુનઃવિકાસનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. સ્ટેશન પર બે 16 માળના બ્લોક બનાવવામાં આવી રહ્યા છે. રૂ. 2,400 કરોડના ખર્ચે બનેલ આ સ્ટેશન મુસાફરોને વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડશે. કોમનવેલ્થ ...
2
3
સુરતના વેસુ વિસ્તારમાં રહેતા અને રાજસ્થાન યુવા સંઘના અધ્યક્ષ 42 વર્ષીય વિક્રમસિંહ શેખાવતનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે.
3
4
vantara jamnagar ગુજરાતના જામનગરમાં સ્થિત વંતારાએ વન્યજીવન સંરક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરીને તેની એક વર્ષની સફર પૂર્ણ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન થયા પછી, વંતારાએ ઘાયલ અને લુપ્તપ્રાય વન્યજીવનના બચાવ, અત્યાધુનિક ...
4
5
ગુજરાતના અમદાવાદમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં એક સામાન્ય રહેણાંક ફ્લેટની અંદર ગેરકાયદેસર વ્યવસાય ધમધમી રહ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આસપાસ રહેતા પડોશીઓને પણ આટલા લાંબા સમય સુધી આ ગંભીર પ્રવૃત્તિની ...
5
6
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની સીધી અસર હવે ગુજરાતના વેપાર અને ઉદ્યોગ જગત પર દેખાવા લાગી છે. ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં સમુદ્રી માર્ગો પર વધતી અનિશ્ચિતતાને કારણે દરિયાઈ વેપારને મોટો બ્રેક લાગ્યો છે
6
7
Gujarat Police Netram Ranking: ગુજરાત પોલીસ આધુનિક ટેકનોલોજી અપનાવીને સ્માર્ટ પોલીસિંગ તરફ ઝડપથી આગળ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વિઝન મુજબ અમલી બનેલા 'પ્રોજેક્ટ વિશ્વાસ' (Video Integration and State Wide Advanced ...
7
8
2027ની વિધાનસભા ચૂંટણીના આશરે 20 મહિના પહેલા, ગુજરાત ભાજપે તેની નવી સંગઠનાત્મક ટીમની જાહેરાત કરી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાની હેઠળની આ ટીમમાં પ્રશાંત કોરાટ (PK) સૌથી શક્તિશાળી મહામંત્રી તરીકે ઉભરી આવ્યા છે.
8
9
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે આજથી રાજ્યભરમાં સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) સામે રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે.
9
10
હોળી-ધૂળેટીના તહેવાર અને પવિત્ર રમઝાન મહિનાને ધ્યાનમાં રાખીને અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ હરકતમાં આવી છે. શહેરના અમરાઈવાડી, બાપુનગર, રખિયાલ અને ગોમતીપુર જેવા વિસ્તારોમાં ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતનો મોટો પોલીસ કાફલો ...
10
11
Holi Special Train - હોળી અને ધૂળેટીના તહેવારમાં મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પ્લેટફોર્મ પર ભીડ નિયંત્રિત કરવા માટે બેસવાની ક્ષમતા બમણી કરવામાં આવી છે અને ઉધના જંકશનના ...
11
12
ગુજરાત હાઈકોર્ટે છૂટાછેડાના કેસમાં બાળકોની કસ્ટડીને લઈને ચાલી રહેલા વિવાદ પર દંપતીઓને કડક ઠપકો આપ્યો છે. કોર્ટે અવલોકન કર્યું કે, માતા-પિતા પોતાના અંગત ઝઘડામાં બાળકોને હથિયાર તરીકે વાપરી રહ્યા છે, જે અત્યંત આઘાતજનક છે.
12
13
ઈરાન અને અમેરિકા વચ્ચે વણસેલી યુદ્ધ જેવી સ્થિતિના કારણે મિડલ ઈસ્ટના દેશોમાં અંદાજે ૩,૦૦૦ ગુજરાતીઓ ફસાયા હોવાના ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે
13
14
વિશ્વમાં જ્યારે COVID-19 મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું ત્યારે વૈશ્વિક સેમી કંડકટર ઉત્પાદન વ્યવસ્થાને ગંભીર ઝાટકો લાગ્યો હતો. ગ્લોબલ સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ, જેના કારણે ઓટોમોબાઇલથી લઈને ઇલેક્ટ્રોનિક્સ જેવા અનેક ઉદ્યોગોમાં ઉત્પાદન ઠપ્પ થઈ ગયું. આ ...
14
15
ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવાના માર્ગે આજે ઐતિહાસિક પડાવ નોંધાયો છે. નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે Micron Semiconductor Technology India Pvt Ltdની એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) ફેસિલિટીની ભવ્ય શરૂઆત કરી. આ સાથે દેશમાં ...
15
16
દમણમાં 70 લાખના કોપર વાયર લૂંટ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડીને 5,500 કિલો કોપર વાયર જપ્ત કર્યો છે. લૂંટ દરમિયાન કામદારોને બંધક બનાવી માર મારવામાં આવ્યો હતો
16
17
શનિવાર,ફેબ્રુઆરી 28, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેઓ રાજ્યને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી રહ્યા છે. સાણંદ પહોંચતા જ વડાપ્રધાને હેલિપેડથી માઈક્રોન કંપની સુધી એક ભવ્ય રોડ-શો યોજ્યો હતો. આ પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો PM મોદીની એક ઝલક ...
17
18
શનિવાર,ફેબ્રુઆરી 28, 2026
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવાયેલી CCE (Combined Competitive Examination) ભરતી પ્રક્રિયાને લઈને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે
18
19
શનિવાર,ફેબ્રુઆરી 28, 2026
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે દીકરીઓના સ્વાસ્થ્ય સુરક્ષા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરીયાએ વિધાનસભામાં જાહેરાત કરી કે, ગુજરાતની આશરે 5.5 લાખ દીકરીઓને સર્વાઈકલ કેન્સર વિરોધી રસી મફતમાં આપવામાં આવશે.
19