રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 ઑગસ્ટ 2019 (13:22 IST)

રિવરફ્રન્ટના ફલાવરપાર્ક ખાતે એક યોજાઈ અનોખી મોબાઈલ ફોટોગ્રાફી સ્પર્ધા

(ફોટો સ્ટોરી)
અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટના ફલાવર પાર્ક ખાતે 'ઓન ધ સ્પોટ' નામની એક અનોખી મોબાઈલ ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઈ ગઈ. 150થી વધુ તસવીરકારોએ એક કલાક ચાલેલી આ સ્પર્ધામાં વિવિધ તસવીરો લીધી. વિજેતાઓને રૂ. 50,000 સુધીનાં ઈનામો આપવામાં આવ્યાં હતાં.   


આ ઉપરાંત તમામ સ્પર્ધકોને જ્યુરીએ હસ્તાક્ષર કરેલાં પ્રમાણપત્રોનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની જ્યુરીમાં પ્રસિધ્ધ પ્રઓફેશનલ તસવીરકારો પ્રો.પરમાન્દ દલવાડી, પ્રો.મહેન્દ્ર નિકમ, રાધીકા પંડીત અને ભાર્ગવ પંડયાનો સમાવેશ થતો હતો.