0
ટેબલ ટેનિસ ટૂર્નામેંટની તૈયારીઓ
રવિવાર,માર્ચ 8, 2009
0
1
પ્રતિભાશાળી ખેલાડી સોમદેવ દેવ દેવબર્મને આજે અહી પ્રથમ એકલમાં પોતાનાથી ઉંચી વરીયતાવાળા યેન સૂન લૂને સતત સીધા સેટોમાં માત આપીને એશિયા ઓસનિયા ગ્રુપ..એક ડેવિસ કપ મુકાબલામાં ચીની તાઈપેની સામે ભારતને 3.1ની અજેય બઢત અપાવી દીધી.
1
2
દેશને સોથી પણ વધારે રાષ્ટ્રીય સ્તરના ખેલાડી આપનાર મધ્યપ્રદેશના આદિવાસી બાહુલ્ય શહડોલ જિલ્લો ફુટબોલ પ્રશિક્ષણમાં શ્રેષ્ઠ બનતું જાય છે.
ખાસકરીને અનુસૂચિત જનજાતિ સમુદાયની કિશોરિયોએ સફળ થઈને પોતાના સમાજના વર્ગો માટે પ્રેરણારૂપ બની છે. આ જિલ્લાને રાજ્ય ...
2
3
કોલકત્તા. નવાનિયુક્ત રાષ્ટ્રીય ધનુષ્યબાજીના કોચ લિમ્બા રામ 31 માર્ચથી પાંચ એપ્રિલ સુધી ડોમિનિકન રિપબ્લિકનના સેંટો ડોર્મિગોમાં થનાર વિશ્વ કપના પ્રથમ તબ્બકાથી વંચિત રહી છે કેમકે તેમનો પાસપોર્ટ ખોવાઈ ગયો છે. કોચના રૂપમાં આ લિંબા રામાની પ્રથમ ...
3
4
લંડન. કાર્લોસ ટેવેજના બે ગોલની મદદ વડે મૈનચેસ્ટર યુનાઈટેડે ફુલ્હમને 4-0થી હરાવીને એફએ કપ ફુટબોલ ટુર્નામેંટની સેમીફાઈનલમાં જગ્યા બનાવી જ્યારે કે ચેલ્સીએ એક અન્ય મેચમાં કાવેંટ્રીને 2- 0થી પરાજીત કર્યું.
4
5
લિયેંડર પેસ અને મહેશ ભૂપતિની અનુભવી જોડીએ સુંગ હુઆ યાંગ અને ચુન હુઆન યીના પડકારને તોડી પાડીને યુગલ મુકાબલામાં આજે અહી 6.4 7.6 6.7 6.2થી જીત અપાવી ડેવિસ કપ એશિયા ઓસિયાનના ગ્રુપ એકના બીજા રાઉંડમાં ચીની તાઈપેની સામે ભારતને 2.1ની બઢત અપાવી.
5
6
નાઈજીરિયાઈ સ્ટ્રાઈકર ઈદેહ ચિદીના કારણે મુંબઈ મહિન્દ્રા યૂનાઈટેડે આજે અહી કૂપરેજ ગ્રાઉંડમાં ઓએનજીસી આઈ લીગના 18માં રાઉંડની સ્પર્ધામાં કોલકત્તાના ઈસ્ટ બંગાલ પર 2.1થી જીત નોંધાવી દીધી છે.
6
7
ભારતના સૌથી સફળ રેસિંગ ડ્રાઈવર નરેન કાર્તિકેયન ટીમ કોલ્સ આડી આર 10 ટીડીઆઈ એલએમ પીવન સ્પોર્ટ્સ કાર તરફથી ટેસ્ટ ડ્રાઈવ કરશે જે આ વર્ષે યૂરોપીયન લિ મૈંસ સીરીઝ અને દ 24 કલાક લિ મૈંસ એંડયુરેંસ રેસમાં ભાગ લેશે.
7
8
પૂર્વ ભારતીય કપ્તાન એસ વેંકટેશના ગોલની મદદથી પૂણે એફસીએ આજે ગુડગાંવના તાઉદેવી લાલ સ્ટેડિયમમાં રમવામાં આવેલ ઓએનજીસી ફુટબોલ આઈ લીગના બીજા ચરણના ગ્રુપ બીના મુકાબલામાં શિમલા યંસને 1.0થી માત આપી.
પ્રથમ હાફમાં કોઈ ગોલ ન થયો. પૂણે એફસીએ ત્યારબાદ વિપક્ષી ...
8
9
ટાઈટેનિયમે આજે અહી ઓએનજીસી ફુટબોલ આઈ લીગના બીજા રાઉંડના ગ્રુપ સી મુકાબલામાં વિવા કેરલાથી 1.1થી ડ્રો રમી હતી.
ટાઈટેનિયમ તરફથી રાજેશે એબિનથી મળેલ દમદારા શોટથી વિપક્ષી ટીમ સાથે ગોલકીપર સાહનીલાલ મેલોલીને આશ્ચર્યમાં નાખી 46 મિનિટમાં ગોલ કરી ટીમને બઢત ...
9
10
સોમદેવ દેવવર્મને આજે અહી પોતાની કારકિર્દીનો પ્રથમ ડેવિસ કપ મેચ જીતતા ચીની તાઈપેની સામે બીજા રાઉંડમાં ભારતની આશાઓ જીવંત રાખી અને એશિયા ઓશિયાના ક્ષેત્રીય ગ્રુપ એક મુકાબલાના પ્રથમ દિવસ બંને ટીમો 1.1થી બરાબરી પર છે.
સોમદેવે ટિ ચેનને 7.5 6.4 6.4થી ...
10
11
ભારતના યુવા ડ્રેગ ફ્લિકર દિવાકર રામ મલેશિયાના જોહર બારૂમાં 11થી 15 માર્ચ સુધી થનાર ચાર દેશોના ગેંટિંગ હોકી ટૂર્નામેંટમાં ભારતની 18 ખેલાડીઓવાળી જૂનિયર ટીમની કમાન સંભાળશે.
ટૂર્નામેંટમાં ભારત સિવાય પાકિસ્તાન,સિંગાપુર, અને મલેશિયાની ટીમો ભાગ લેશે. ...
11
12
ઓલિમ્પિક સુવર્ણ પદક જીતનાર અભિનવ બિન્દ્રા આવતા વર્ષે યોજાનાર રાષ્ટ્રમંડળ રમત માટે ભારત તિબ્બત સીમા પોલીસના નિશાનેબાજોને ટ્રેનિંગ આપશે.
નિશાનેબાજીમાં ઘણા રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર આઈટીબીપીએ દસ મીટર એયર રાઈફલના ઓલીમ્પિક ચૈમ્પિયન બિન્દ્રા પાસેથી ...
12
13
ઈંટરનેશલ એસોસિએશન ઓફ એથલેટિક્સ ફેડરેશન ટૂર્નામેંટથી બહાર થનાર ડ્રગ પરીક્ષણોના નિયમોને વધુ કડકાઈથી પાલન કરાવા માંગે છે. અને તેણે વિશ્વના શ્રેષ્ઠ એથલીટોની રજા માટે બ્રેકની માંગને સીધી રીતે ના મંજુર કરી દીધી છે.
13
14
વિશ્વ ચૈમ્પિયન વિશ્વનાથન આનંદ સતત છઠ્ઠી મેચ ડ્રો રમવાની સાથે લિનારેસ શતરંજ ટૂર્નામેંટના 12માં રાઉંડ બાદ સંયુક્ત ચોથા સ્થાન પર ખસકી ગયા છે. તેમણે ઉક્રેનના વૈસિલી ઈવાંચુક સાથે ડ્રો રમી છે.
14
15
મધ્યપ્રદેશના ઇન્દોરમાં આગામી 12મીથી 15 માર્ચ સુધી આયોજિત ઇન્ડિયન ઓપન આઇટીટીએફ વર્લ્ડ પ્રો ટૂર આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિશ પ્રતિયોગિયામાં ભાગ લેવા માટે આવી રહેલા ભારતીય ટેબલ ટેનિશ ખેલાડીઓ 9મી માર્ચથી ઇન્દોરમાં અભ્યાસ કરશે.
આયોજન સમિતિના મીડિયા પ્રભારી ...
15
16
ઓ.એ.જી.સી સેકન્ડી ડિવીઝન ગ્રુપ સી ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન શુક્રવારથી અહીંના વીવા કેરલ અને ટાઇટેનિયમ વચ્ચેની મેચ સાથે થશે.
19મી માર્ચ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં વીવા કેરલ અને ટાઇટેનિયમ ઉપરાંત ભાગ લેવાવાળી ટીમોમાં ગોવાની સલગાવકર સ્પોર્ટસ ક્લબ, ...
16
17
ખિતાબના પ્રબળ દાવેદાર ચર્ચિલ બ્રધર્સે આઇ લીગ ફુટબોલ ટુર્નામેન્ટની એક મેચમાં મોહન બગાનને 3.1થી હાર આપી હતી. ચર્ચિલે મેચની શરૂઆતથી જ આક્રમકતા અપનાવી હતી અને ચોથી મિનિટમાં જ તે ગોલની નજીક પહોંચી ગયા હતા. પરંતુ વિપક્ષી ગોલકિપર સંગ્રામ મુખરજીને અદાફે ...
17
18
આંતર રાષ્ટ્રિય ટેનિસ મહાસંઘે શ્રીલંકાની ક્રિકેટ ટીમ ઉપર કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાને પગલે આ મહિને પાકિસ્તાનના કરાંચીમાં થનાર જુનિયર ટેનિસ ટુર્નામેન્ટને રદ કરવાનો નિર્ણય લીધો છે.
આઇટીએફની જુનિયર ટેનિસના મેનેજર લુકા સૈટિલીએ આજે કહ્યું ...
18
19
પ્રકાશ અમૃતરાજ ઈટાલીમાં ચાલી રહેલી 106500 યુરોનું ઈનામ ધરાવતી એટીપી ચેલેન્જર ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં જર્મનીનાં બેનેડીક્ટ ડોર્શની સામે 6-7, 3-6થી હારી ગયા હતા.
19