શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
0

સાયના નેહવાલ સુપરસીરીઝની બહાર

ગુરુવાર,માર્ચ 5, 2009
0
1
રમત અને ગૃહમંત્રાલયની માંગ છતાં પદ્મ પુરસ્કાર સમિતિએ બીજિંગ ઓલિમ્પિકમાં પદક જીતનાર ખેલાડીઓ સુશીલ કુમાર, વિજેન્દ્રસિંહના નામ પુરસ્કાર મેળવનારાઓની સૂચિમાંથી કાઢી નાખ્યુ હતું.
1
2

સુટિલની શાનદાર શરૂઆત

બુધવાર,માર્ચ 4, 2009
ફોર્સ ઈંડિયાના ડ્રાઈવર એડ્રિયન સુટિલે નવી મર્સીડીઝ ઈંઝન વીજેએમ 02 કાર સાથે સારી શરૂઆત કરતા ટેસ્ટ ડ્રાઈવમાં પાંચમું સ્થાન મેળવ્યુ છે. સુટિલે 63 લૈપ પૂરા કર્યા. પોતાની સર્વશ્રેષ્ઠ લેપ એક મિનિટ 20.621 સેકેંડમાં તેણે ટોયોટાના ટિમો ગ્લોકથી માત્ર એક ...
2
3
બીજિંગ ઓલિમ્પિકમાં નિશાનેબાજમાં સુવર્ણ પદક જીતવા બદલ અભિનવ બિન્દ્રાને ગઈકાલે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પટના ખાતે આમંત્રીત કર્યા હતાં. અને તેમની આ સિદ્ધિ બદલ તેમને 11 લાખનો ચેક એનાયત કરવાનો કાર્યક્રમ ગોઠવાયો હતો.
3
4
બીજિંગ ઓલિમ્પિકમાં નિશાનેબાજમાં સુવર્ણ પદક જીતનાર અભિનવ બિન્દ્રાએ પાકિસ્તાનમાં શ્રીલંકાઈ ક્રિકેટ ટીમ પર મંગળવારે થયેલ આતંકવાદી હુમલા પર આશ્ચર્ય વ્યક્ત કરી નિંદા કરી હતી. તેમજ ઘાયલ ખેલાડીઓ ઝલદી ઠીક થઈ જાય તેવી કામના કરી હતી.
4
4
5
વર્ષ 2010માં દિલ્હીમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના વધુ પ્રસાર અને સારા રિઝલ્ટ માટે તેનું આઉટ સોર્સ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું પ્રસારભારતીએ જણાવ્યું છે. પ્રસારભારતીએ આ અંગેના ઇચ્છુકો પાસેથી અરજીઓ પણ મંગાવી છે. પ્રસાર ભારતીના પ્રમુખ બી એસ લાલીએ ...
5
6
જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનના નિશાનબાજોએ વ્યક્તિગત સ્પર્ધામાં અચૂક નિશાન લગાવતાં 39મી આંતર પ્રાંત પ્લાટૂન વેપન્સ નિશાનેબાજી સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યો હતો. સીમા સુરક્ષા બળના કેન્દ્રીય આયુધ્ધ અને યુધ્ધ વિદ્યાલય દ્વારા અહીં રેવતી રેન્જ પર આયોજિત આ ...
6
7
જાણીતા રમત પ્રશાસક ફર્નાંડો રિબાને આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ એફઆઈએચના નવા કોષાધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે. આ નિર્ણય સ્વિટ્ઝરલેંડના લૂસાનેમાં કાર્યકારી બોર્ડની બેઠકમાં કરવામાં આવ્યો હતો.
7
8
લિનારેસ. વિશ્વ ચૈમ્પિયન વિશ્વનાથન આનંદ આજે અહી મૈજિસ્ટ્રલ સિયુડાડ ડિ લિનારેસ શતરંજ ટૂર્નામેંટના નવમાં રાઉંટમાં આર્મેનિયાના લેવોન અરોનિયન સામે ડ્રો રમી પાંચમાં સ્થાન પર ખસકી ગયા છે.
8
8
9
બીજિંગ ઓલિમ્પિકમાં નિશાનેબાજમાં સુવર્ણ પદક જીતનાર અભિનવ બિન્દ્રાએ આહે અહી કહ્યુ કે ભારતમાં પ્રતિભાની કમી નથી, અને જો ખેલાડીઓને બુનિયાદી સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તો ભારતમાં હજી વધારે પદકો આવી શકે છે.
9
10
પ્રકાશ અમૃત રાજ ઈટલીમાં ચાલી રહેલ 106500 યૂરો ઈનામી રાશિના એટીપી ચેલેંજર ટૂર્નામેંટના પ્રથમ મેચમાં જ જર્મનીના બેનેડિસ્ક ડોર્શના હાથે 6.7,3.6થી હાર મેળવી એકલ વર્ગમાંથી બહાર થઈ ગયા છે.
10
11

સાનિયા 88માં સ્થાન પર

સોમવાર,માર્ચ 2, 2009
દુબઈ ચૈમ્પિયનશિપના બીજા જ રાઉંડમાં હાર્યા બાદ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ડબ્લ્યુટીએ એકલ રેંકિંગમાં 13 ક્રમ પાછળ ખસકીને 88માં સ્થાન પર આવી ગઈ છે.
11
12
વિશ્વ ચૈમ્પિયન વિશ્વનાથન આનંદ મેજિસ્ટ્રલ સિયુડાડ ડિ લિનારેસ શતરંજ ટૂર્નામેંટના આઠમાં દૌરમાં તૈમૂર રાદજાબોવથી બાજી ડ્રો રમીને સંયુક્ત રૂપે ચોથા સ્થાન પર છે.
12
13
વિશ્વના નંબર ત્રણ ખેલાડી નોવાક જોકોવિચે દુબઈ ચૈમ્પિયનશિપના ફાઈનલમાં ડેવિડ ફેરરને 7-5, 6-3થી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. બંને વચ્ચે જોરદાર મુકાબલો થયો જેમાં સર્બિયાના જોકોવિચ સ્પેનિશના પ્રતિદ્વંદ્વી પર ભારે પડ્યા હતાં.
13
14

વીનસ અને અલમર્ગોની જીત

સોમવાર,માર્ચ 2, 2009
અમેરિકાની વીનસ વિલિયમ્સ અને સ્પેનના નિકોલસ અલમાર્ગોએ એકાપુલકો ઓપનમાં ક્રમશ: મહિલા અને પુરૂષના એકલ વર્ગના ખિતાબ પોતાના નામે કર્યા. મહિલાઓના ફાઈનલમાં વીનસે ઈટલીની ફ્લાવિયા પેનેટાને 6-1,6-1થી માત આપી.
14
15
મોહમ્મદ રફીના બે ગોલની મદદથી સ્થાનીય ટીમ મહિન્દ્રા યુનાઈટેડે ઓએનજીસી આઈલીગને 17માં રાઉંડમાં આજે અહી કૂપરેજ મેદાન પર ગોવાના વાસ્કોને 4-0થી હરાવી દીધુ હતું.
15
16

સેના ઓએનજીસીની જીત

સોમવાર,માર્ચ 2, 2009
ખિતાબના પ્રબળ દાવેદાર સેનાને અખિલ ભારતીય રજત જયંતી રામૂ મેમોરિયલ બાસ્કેટબોલ ટૂર્નામેંટની શરૂઆતી લીગ મેચમાં મહારાષ્ટ્રની સામે 64..61થી જીત મેળવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. મહારાષ્ટ્રે છેલ્લા બે ક્વાર્ટરમાં પાછા ફરવા માટે ગયા વર્ષના ઉપવિજેતાને ...
16
17

ફરી લગ્ન કરશે બેકર

સોમવાર,માર્ચ 2, 2009
ત્રણ વારના વિમ્બલડન ચૈમ્પિયન બોરિસ બેકર 12 જૂને હોલેંડની પોતાની ગર્લફ્રેંડ લિલી કેસનબર્ગ સાથે પ્રભૂતામાં પગલા પાડશે. 41 વર્ષીય બેકરની આ બીજા લગ્ન સ્વિસ અલ્પાઈન રિસોર્ટમાં થશે. બેકર અને કેસનબર્ગ ત્રણ વર્ષથી એક બીજાના સાથે રહ્યા છે પરંતુ નવેમ્બર ...
17
18
કપ્તાન સંદીપ સિંહ અને અનુભવી ડિફેંડર દિલીપ ટિર્કીના બીજા હાફમાં કરવામાં આવેલ ગોલના કારણે ભારતે ચોથી અને છેલ્લી હોકી ટેસ્ટમાં ન્યૂઝિલેંડને 2.0થી હરાવીને શ્રેણી 2.0થી જીતી લીધી હતી. પ્રથમ હાફ ગોલરહિત રહ્યા બાદ ટિર્કી અને સંદીપે એક એક ગોલ કર્યા હતાં.
18
19
વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ મજિસ્ટ્રલ સિયુડાડ ડિ લિનારેસ શતરંજ ટૂર્નામેંટના આઠમાં રાઉંડમાં આવતી કાલે અજરબેજાનના તૈમુર રાદ્જાબોવ સામે રમશે. આનંદની બે જીત બે હાર અને ત્રણ ડ્રો બાદ 3.5 અંક થયા છે.
19