શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : બુધવાર, 3 માર્ચ 2021 (12:19 IST)

Birthday - શ્રદ્ધા કપૂરના 7 એવા સીક્રેટસ જે ખૂબ ઓછા લોકો જાણે છે

શ્રદ્ધા કપૂરના વિશે આ જે અમે તમને 7 એવી રાજની વાત જણાવી રહ્યા છે જે ખૂબ જ ઓછા લોકો જાણે છે. 
 
શ્રદ્ધા કપૂરને ફોન પર વાત કરવું વધારે પસંદ છે. એ મેસેજ કરવું ઓછું પસંદ કરે છે. 
શ્રદ્ધા કપૂરને પેંટ ખરીદવું વધારે પસંદ છે. તેમની પાસે ઘણા બધા પેંટ્સ છે. 
 
શ્રદ્ધાને સમુદ્રના દ્ર્શ્ય જોવું બહુ સારું લાગે છે. એ સમુદ્ર પાસે જ રહ એ છે આથી જ્યારે સવારે ઉઠે છે તો તેને સમુદ્રના દૃશ્ય જોવાય છે. 
 
શ્રદ્ધા કપૂરને ચા પીવું પસંદ છે પણ પાછલા કેટલાક દિવસોથી એ ગ્રીન ટી પીવા લાગી છે. 
ટેક્નોલૉજીને લઈને શ્રદ્ધા આટલી ક્રેજી પણ નહી કે દરેક સમયે ટેક્નોલૉજીથી સંકળાયેલી રહે. 
 
શ્રદ્ધા કપૂર તેમના કૂતરા શાઈલોહથી બહુ પ્રેમ કરે છે. 
 
શ્રદ્ધા કપૂર બહુ પાણી  પીએ ચે. દિવસમાં એ 6 થી 7 લીટર કે એનાથી પણ વધારે