Sweet Recipes 18

0

બનાના અને એપલ સ્મૂધી

બુધવાર,માર્ચ 10, 2010
0
1

સ્ટ્રોબેરી કેક

શનિવાર,ફેબ્રુઆરી 13, 2010
સામગ્રી - 1 કપ મેદો, બેકિંગ પાવડર 1/2 નાની ચમચી, મીઠુ 1/4 ચમચી, સ્ટ્રોબેરી જેમ 2 મોટી ચમચી, માખણ અને દૂધ જરૂર મુજબ. બનાવવાની રીત - મેંદો, બેકિંગ પાવડર,મીઠુ, ને સારી રીતે મિક્સ કરો. દૂધમાં જેમ અને માખણનુ મિશ્રણ બનાવો. આ મિશ્રણમાં મેદો નાખીને સારી ...
1
2

નારિયળના લાડુ

મંગળવાર,ફેબ્રુઆરી 2, 2010
સામગ્રી - એક લીલુ નારિયળ, 500 ગ્રામ દૂધ, 100 ગ્રામ માવો, 300 ગ્રામ ખાંડ, 1 મોટી ચમચી ઘી, 5-6 ઈલાયહી, 8-10 કેસરના રેસા, બદામ-પિસ્તા કતરેલા અડધી વાડકી. બનાવવાની રીત - નારિયળ ફોડીને અંદરનુ કોપરુ કાઢી લો. કોપરાના બ્રાઉન પડને ચપ્પુ કે છીણીથી જુદુ કરી ...
2
3

વસંત બહાર

બુધવાર,જાન્યુઆરી 27, 2010
સામગ્રી - 1 લીટર દૂધ, 50 ગ્રામ ચોખાનો લોટ, ખાંડ સ્વાદમુજબ, થોડી કેસર ગરમ દૂધમાં ઓગાળેલી, 1 ચીકૂ, 1/2 સફરજન, સંતરાની ફાંક સાત આઠ. થોડા દાડમના દાણા, 1/2 ટી સ્પૂન ઈલાયચી, સજાવવા માટે ગુલાબની પાંખ, ચાંદીની વરક બનાવવાની રીત - સૌ પ્રથમ સફરજન, કેળા, ...
3
4

ખીર વિથ પનીર

શનિવાર,જાન્યુઆરી 23, 2010
સામગ્રી - 1 લીટર દૂધ, 100 ગ્રામ પનીર, 1/4 ટી સ્પૂન કેસર, 1 મોટી ચમચી ગુલાબજળ, 200 ગ્રામ ખાંડ, 1 ચપટી મીઠો પીળો રંગ, 50 ગ્રામ ચારોળી, કિશમિશ, કતરેલી બદામ, સજાવવા માટે ચાંદીની વર્ક. બનાવવાની રીત - કેસરને ગુલાબજળમાં ઘૂંટીને જુદી મૂકો. પનીરને સારી ...
4
4
5

બ્લેક ફોરેસ્ટ કેક

સોમવાર,ડિસેમ્બર 28, 2009
સામગ્રી - 80 ગ્રામ મેદો, 100મિલી દૂધ અથવા પાણી, 130 ગ્રામ કંડેસ્ડ મિલ્ક, 50 ગ્રામ બટર, 1 ટી સ્પૂન વેનીલા એસેંસ, 1/4 ટી સ્પૂન બેકિંગ પાવડર, 20 ગ્રામ કોકો પાવડર. બનાવવાની રીત - બટર અને કસ્ટર્ડ મિલ્કને સારી રીતે ફેંટો, તેમા મેંદો બેકિંગ પાવડર, કોકો ...
5
6

ચોકલેટ બ્રાઉની કેક

શુક્રવાર,ડિસેમ્બર 25, 2009
સામગ્રી - 80 ગ્રામ મેંદો, 130 ગ્રામ કંડેસ્ડ મિલ્ક, 80 મિલી દૂધ, 60 ગ્રામ બટર, 1 ટી સ્પૂન બેકિન પાવડર, 1 ટી સ્પૂન વેનીલા એસેંસ, 1/4 ટી સ્પૂન બેકિંગ સોડા, 1 ટી સ્પૂન કોકો પાવડર, 2 ટી સ્પૂન બ્રાઉન શુગર, 2 ટી સ્પૂન કાળો રંગ, 2 ટી સ્પૂન ચોકો ચિપ્સ, 30 ...
6
7

રોચર કેક

બુધવાર,ડિસેમ્બર 23, 2009
સામગ્રી - સ્પોંજ માટે - 150 ગ્રામ મેંદો, 100 મિલી દૂધ, 200 ગ્રામ કંડેસ્ડ મિલ્ક, 50 ગ્રામ બટર , 1 ચમચી બેકિંગ પાવડર, 1 ચમચી વેનિલા એસેંસ, 1/4 ચમચી બ્રાઉન કલર, 1 ચમચી કોકો પાવડર. ફોસ્ટિંગ માટે - 200 ગ્રામ આઈશિંગ સુગર, 50 ગ્રામ કોકો પાવડર, 2 ચમચી ...
7
8

કેરીનો મુરબ્બો

શુક્રવાર,ડિસેમ્બર 11, 2009
સામગ્રી - કાચી કેરી - 500 ગ્રામ, ખાડ દળેલી 900 ગ્રામ, કેસર, તજ અને ઈલાયચી પાવડર ત્રણ ચમચી. બનાવવાની રીત - કેરીના છોલટા કાઢીને તેને છીણી લો. એક તપેલામાં પાણી ઉકાળી છીણને નાખી 15 મિનિટ બાફી લો. ખાંડમા ડૂબે તેટલુ પાણી ગેસ પર મુકવુ. ચાસણી દોઢતારી ...
8
8
9

ડ્રાયફ્રુટ સુખડી

શુક્રવાર,ડિસેમ્બર 4, 2009
સામગ્રી - ઘઉંનો લોટ - 2 વાડકી, દેશી ઘી-1 વાડકી, ગોળ છીણેલો - 2 વાડકી, કાજૂ, બદામ અધકચરા વાટેલા, સેકીને વાટેલા સીંગદાણા 1/2 વાડકી, સુકુ કોપરુ-પાતળા કાપામાં કાપેલુ - 1/2 વાડકી, પાણી - 2 વાડકી, ઈલાયચી પાવડર - 1 નાની ચમચી. બનાવવાની રીત - સૌ પહેલા ...
9
10

પૌષ્ટિક કુકીઝ

ગુરુવાર,ડિસેમ્બર 3, 2009
સામગ્રી - ઘઉંનો લોટ, ચણાનો લોટ, અને જવનો લોટ ત્રણેયનુ સમાન મિશ્રણ - 2 કપ, સોયાબીનનો લોટ- 1/2 કપ, ગોળ-1 કપ, નારિયણનુ છીણ - 1/2 કપ, વરિયાળી, જીરુ અને અજમો 1-1 નાની ચમચી. ઘી જરૂર મુજબ. બનાવવાની રીત - સૌ પ્રથમ ત્રણેય મિશ્રિત લોટમાં સોયાનો લોટ મિક્સ ...
10
11

પંચરત્નના પૌષ્ટિક લાડુ

સોમવાર,નવેમ્બર 30, 2009
સામગ્રી - 50 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજૂ, 50 ગ્રામ ખસખસ, 50 ગ્રામ ગુંદર, 50 ગ્રામ કોપરાનુ છીણ, 250 ગ્રામ ખાંડ, 200 ગ્રામ ચોખ્ખુ ઘી, થોડુ કેસર અને ઈલાયચી પાવડર. બનાવવાની રીત - ગુંદરના ઝીણા ટુકડા ઘી માં તળી લો. બદામ, કાજૂને મિક્સરમાં વાટી લો. ઘી માં ...
11
12

અંજીર અને ખજૂરની બરફી

શુક્રવાર,નવેમ્બર 27, 2009
સામગ્રી - 100 ગ્રામ અંજીર, 100 ગ્રામ ખજૂર(ગોટલી કાઢેલી), 500 ગ્રામ દૂધ, 150 ગ્રામ ખાંડ, બે ચમચી શુધ્ધ ઘી. બનાવવાની રીત - અંજીર અને ખજૂરને થોડા દૂધમાં પલાળી મિક્સરમાં વાટી લો. બાકી બચેલા દૂધને ઉકાળો. જ્યારે એ ઉકળીને માવા જેવુ બનવા લાગે ત્યારે ...
12
13

બદામનો મૈસૂર પાક

બુધવાર,નવેમ્બર 25, 2009
સામગ્રી - 1 વાડકી વાટેલી બદામ, 2 વાડકી ખાંડ, 3 વાડકી ઘી, 1 વાડકી પાણી. બનાવવાની રીત - ખાંડમાં પાણી નાખીને ખાંડ ઓગળે ત્યાં સુધી ચાસણી બનાવો અને વાટેલી બદામ નાખીને એક હાથથી હલાવતા જાવ અને ઘી નાખતા જાવ. જ્યારે ઘી છુટુ પડવા માંડે અને મિશ્રણ સાધારણ ...
13
14

ગુંદર-રવાની બરફી

સોમવાર,નવેમ્બર 23, 2009
સામગ્રી - 1 કિગ્રા ઘઉં, દોઢ કિલો ગોળ, 250 ગ્રામ સારા પ્રકારનુ ગુંદર, 50 ગ્રામ છીણેલુ કોપરું, 50 ગ્રામ કાજૂ-બદામ, 100 ગ્રામ સૂંઠનો પાવડર, 125 ગ્રામ વરિયાળી, જરૂર મુજબ ઘી. બનાવવાની રીત - ઘઉંને સેકીને તેનો રવા જેવો લોટ બનાવી લો અથવા તૈયાર રવો લાવીને ...
14
15

ફરાળી દૂધીનો હલવો

સોમવાર,નવેમ્બર 16, 2009
સામગ્રી - 2 કપ છીણેલી દૂધી, અડધો કપ દૂધ, 1 નાની ચમચી ઘી, અડધો કપ ખાંડ, પા કપ ફ્રેશ મલાઈ, 2-3 ક ચમચી મિલ્ક પાવડર, ડ્રાયફૂટ્સની કતરન પા કપ. બનાવવાની રીત - સૌ પહેલા માઈક્રોવેવ ઓન કરીને 20-25 સેકંડ ખાલી ચલાવી થોડુ ગરમ કરો. પછી ગ્લાસ બાઉલમા છીણેલી દૂધી ...
15
16

ચોકલેટ બરફી

ગુરુવાર,નવેમ્બર 5, 2009
સામગ્રી - 300 ગ્રામ માવો, 15 મિગ્રા ઘી, 50 ગ્રામ ચોકલેટ પટ્ટી, 125 ગ્રામ ખાંડ. બનાવવાની રીત - માવાને મસળી લો. ચોકલેટનો પણ ચૂરો કરી લો. એક ભારે તળિયાવાળી કઢાઈમાં માવો અને ખાંડ મિક્સ કરીને શેકો. તાપ બિલકુલ ઓછો રાખો. જ્યારે ખાંડ સારી રીતે માવામાં ...
16
17

હોટ ચોકલેટ કોફી

બુધવાર,નવેમ્બર 4, 2009
સામગ્રી - 2 કપ દૂધ, 2 કપ પાણી, 50 ગ્રામ છીણેલી ચોકલેટ, સ્વાદમુજબ ખાંડ, 5 ટી સ્પૂન કોફી પાવડર, અડધો કપ તાજી ક્રીમ (ફેટેલી). સજાવટ માટે ચોકલેટ કલર્સ બનાવવાની રીત - સૌ પ્રથમ દૂધને ગરમ કરો. ઉકળ્યા પછી તેમા છીણેલી ચોકલેટ નાખીને તાપ બંધ કરો. વચ્ચે ...
17
18

બેસનના લો કેલોરી લાડુ

મંગળવાર,નવેમ્બર 3, 2009
સામગ્રી - 1 કપ કકરો બેસનનો લોટ, 4-5 મોટી ચમચી ઘી, દળેલી ખાંડ એક કપ, 1 ચમચી વાટેલી ઈલાયચી, ડ્રાયફ્રૂટ્સ અંદાજે, ચાંદીની વરક. બનાવવાની રીત - 1 કપ કકરા બેસનને સેકો, મતલબ બે મિનિટ માઈક્રો કરો. સતત હલાવતા રહો. હવે 4-5 ચમચી ઘી નાખો અને સતત ચલાવતા રહો, ...
18
19

કોકોનટ મગ પાયસમ

બુધવાર,ઑક્ટોબર 14, 2009
સામગ્રી - મગની દાળ 100 ગ્રામ(ફોતરા વગરની) દૂધ - 250 મિલી. ખાંડ 250 ગ્રામ, કાજૂ-કિશમિશ 6-7, ઘી 2 મોટી ચમચી, પાણી 500 મિલી, છીણેલુ કોપરુ 1 મોટી ચમચી, થોડી ઈલાયચી (વાટેલી). બનાવવાની રીત - દાળને ધોઈને થોડી સોનેરી થતા સુધી ધીમા તાપ પર સેકો. તેમા ઘી ...
19