1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: શનિવાર, 2 માર્ચ 2024 (17:47 IST)

Motivational suvichar in Gujarati - પ્રેરક સુવિચારો

motivational suvichar
motivational suvichar
 
ભગવાનથી નહી આપણા 
ખોટા કાર્યોથી ડરવુ જોઈએ 
કારણ કે ભગવાન તો માફ 
કરી દે છે પણ કર્મ 
ક્યારેય માફ નથી કરતા 
જે કર્યુ છે તેનુ ફળ 
 
ચાર સંબંધીઓ 
એક સાથે ત્યારે 
ચાલે છે જ્યારે 
પાંચમો તેમના 
ખભા પર બેસ્યો હોય 
 
જીવનમાં પડકારો સૌના
નસીબમાં નથી આવતા 
કારણ કે નસીબ પણ 
નસીબવાળાઓને જ 
અજમાવે છે 
 
ભગવદ્દ ગીતામાં લખ્યુ છે 
કે જ્યારે એક સમસ્યાનો 
જન્મ થાય છે ત્યારે જ 
તેના સમાધાનનો પણ 
જન્મ થાય છે 
 
સંબંધ 
કોઈ પણ સંબંધ તમારી 
મરજીથી નથી બંધાતો 
કારણ કે તમને ક્યારે ક્યા..
કોને મળવાનુ છે એ તો 
ફક્ત ઉપરવાળો જ નક્કી કરે છે 
જરૂર મળે છે 


Edited by - kalyani deshmukh