1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Updated : ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (14:03 IST)

Video માં જુઓ કજાક પહેલવાનની ચીટિંગ- હારવ લાગ્યો કજાકિસ્યાનનો ખેલાડી તો રવિ દહિયાના હાથમાં દાંત ચુભાવ્યા દુખાવા પછી પણ રવિએ આપી પટખની

પહેલવાન રવિ દહિયાએ ટોક્યો ઓલંપિકમાં ભારતનો ચોથો મેડલ પાકુ કરી દીધુ છે. તેણે બુધવારે 57 કિલોગ્રામ વેટ કેટેગરીના સેમીફાઈનલમાં કજાકિસ્તાનના નૂરીસ્લામ સનયેવને હરાવી દીધું પણ રમત પૂરી 
થહ્યા પછી સોશિયલ મીડિયા પર મેચનો એક વીડિયો તીવ્રતાથી વાયરલ થઈ ગયું.