શુક્રવાર, 29 માર્ચ 2024
0

ગુજરાતમાં મંદીની અસર હોવાની વાતને બજેટના આંકડા પણ સમર્થન આપી રહ્યાં છે

શુક્રવાર,ફેબ્રુઆરી 28, 2020
0
1
વિધાનસભા ગૃહમાં સ્વદેશ દર્શન યોજના અંતર્ગત ગાંધી સરકીટના વિકાસ માટે ફાળવેલ ગ્રાન્ટ સંદર્ભે પૂછાયેલા પ્રશ્નોના પ્રત્યુત્તર આપતા પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન યોજના અંતર્ગત ગાંધી સરકિટ ના વિકાસ માટે કુલ ...
1
2
આજથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઈ છે. નાણા મંત્રી નીતિન પટેલ વિધાનસભામાં ગુજરાતનું બજેટ પ્રસ્તુત કરશે ત્યારે બજેટ સત્રમાં યોજાયેલા પ્રશ્નોત્તરી કાળમાં સરકારે માહિતી આપી હતી કે રાજ્યમાં ગરીબોની સંખ્યામાં વધારો થયો છે. સરકારે આપેલી માહિતી ...
2
3
વીમા કંપની સામે ફરિયાદ મામલે સરકારે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં વિમા કંપની સામે છેતરપિંડીની કોઈ ફરિયાદ નથી થઈ. બેદરકારી રાખી હોય તેવી સરકારને 12 ફરિયાદ મળી છે.
3
4
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો 26મી ફેબ્રુઆરીથી પ્રારંભ થઇ રહ્યો છે અને રાજ્યના નાણામંત્રી નીતિન પટેલ પહેલા દિવસે 2020-21ના વર્ષનું સામાન્ય બજેટ રજૂ કરવા જઇ રહ્યાં છે. બજેટ પૂર્વે તેમણે એવો દાવો કર્યો હતો કે આ વખતના બજેટમાં તમામને ખુશ રાખવાનો પ્રયાસ ...
4
4
5
શનિવારે દેશનું સામાન્ય બજેટ 2020-21 (Budget 2020-21) રજૂ કરવામાં આવ્યું. મોંઘવારીના દૌરમાંથી પસાર થઇ રહેલા લોકોને આ બજેટ પાસે ઘણી આશાઓ હતી. રોજિંદા વસ્તુઓને લઇને લોકોની ખાસ નજર રહે છે. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ સમાજના તમામ વર્ગો માટે જાહેરાતો ...
5
6
નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણએ શનિવારે દેશના સામાન્ય બજેટ 2020-21 રજુ કર્યુ. સામાન્ય બજેટમાં અનેક એવી જાહેરાત થઈ જેનાથી સામાન્ય લોકોના કામની અનેક વસ્તુઓ મોંઘી થઈ જશે. સાથે જ અનેક એવો સામાન પણ છે જે સસ્તામાં મળી જશે આવો જાણીએ શુ મોંઘુ થયુ અને કયા ...
6
7
નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે મોદી-2 સરકારના પહેલા બજેટમાં અત્યાર સુધીની સૌથી લાંબા બજેટનુ ભાષણ આપ્યુ હતુ. આ ભાષણ બે કલાક 17 મિનિટ સુધી ચલયુ હતુ. હવે નાણાકીય મંત્રીએ પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. નાણાકીય વર્ષ 2020-21 માટે તેમનુ બજેટ ભાષણ બે ...
7
8
મોદી સરકારે બજેટ 2020-21માં કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે નાણાકીય વર્ષ 2020 -21નુ બજેટ રજુ કરતા ટેક્સ સ્લૈબમાં ફેરફાર કર્યા છે. 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહી લાગે. 5 થી 7.5 લાખ સુધીની આવક પર 10 ટકાનો ...
8
8
9
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં બેંકો માટે મોટી જાહેરાત કરી છે અને હવે જો કોઈ બેંક ડૂબી જાય તો તમને તમારા જમા કરાયેલા નાણાં પર એક લાખ રૂપિયાની જગ્યાએ 5 લાખ રૂપિયા સુધીનું રિફંડ મળશે.
9
10
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને 2020 ના બજેટમાં બેંક ડિપોઝિટ ગેરંટી એક લાખથી વધારીને 5 લાખ કરી દીધી છે. અત્યાર સુધીમાં તે એક લાખ હતું. એટલે કે, બેંકોના ડૂબવાના ખાતામાં કેટલી રકમ છે, તે ઓછામાં ઓછા લોકોને 5 લાખ રૂપિયા મળશે. હકીકતમાં, ડિપોઝિટ વીમા અને ...
10
11
Railway Budget 2020: રેલ્વે માટે જાહેરાત, 150 પ્રાઈવેટ ટ્રેનોની સાથે મુંબઈ અમદાવાદના વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન ચાલશે
11
12
વિત્ત મંત્રીએ રેલ્વે માટે આ વખતે વધારે મોટી જાહેરતા નથી કરી. 150 પ્રાઈવેટ ટ્રેનને ચલાવવાની જાહેરાત કરી છે.
12
13
69 હજાર કરોડ હેલ્થ સેક્ટર માટે પ્રસ્તાવિત છે. - પીએમ જનઆરોગ્ય યોજના હેઠળ 20 હજારથી વધુ હોસ્પિટલ પૈનલમાં છે. અમે તેને વધારીશુ -પીપીપી મોડમાં હોસ્પિટલ બનાવાશે. 112 આકાંક્ષી જીલ્લામાં હશે જ્યા પૈનલમાં હોસ્પિટલ નથી તેમને મહત્વ આપવામાં આવશે. તેનાથી ...
13
14
નિર્મલા સીતારમણે બજેટ 2020 શિક્ષણ ક્ષેત્ર માટે 99300 કરોડ રૂપિયા અને કૌશલ વિકાસ માટે 3000 કરોડ રૂપિયાનુ એલાન કર્યુ છે. બીજી બાજુ તેમણે કહ્યુ કે હવે ઓનલાઈન ડિગ્રી લેવલ પ્રોગ્રામ ચલાવાશે અને આ માટે ટૂંક સમયમાં જ સરકાર તરફથી નવી શિક્ષણ નીતિનુ એલાન ...
14
15
રાજ્ય સરકારો દ્વારા આધુનિક કૃષિ જમીન અધિનિયમનો અમલ કરાવવાનો. - 100 જિલ્લામાં પાણીની વ્યવસ્થા માટે એક મોટી યોજના ચલાવવામાં આવશે, જેથી ખેડુતોને પાણીની કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.
15
16
દેશ વિદેશમાં સુસ્ત પડેલા આર્થિક પરિદ્રશ્ય વચ્ચે કેન્દ્ર સરકારના બીજા કાર્યકાળનુ બીજુ સામાન્ય બજેટ આજે રજુ થવા જઈ રહુ છે. નાણકઈય મંત્રી નિર્મલા સીતારમણ 11 વાગે લોકસભામાં આર્થિક ગતિવિઓને વધારનારુ ફીલ ગુડ બજેટ રજુ કરશે. આ વખતે પણ સૂટકેસની જગ્યાએ વહી ...
16
17
નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2020-21નુ કેન્દ્રીય બજેટ રજુ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આ વખતે બજેટને લઈને ખાસ ધ્યાન આપ્યુ છે. પીએમ મોદી અને નાણાકેયે મંત્રી નિર્મલા સીતારમણએ પોતાના સ્તર પર અનેક એક્સપર્ટની ...
17
18
સામાન્ય બજેટની સાથે રેલ્વે બજેટ પણ આવી રહ્યું છે. લોકોને રેલ્વે બજેટથી ઘણી અપેક્ષાઓ છે. આ સાથે જ સરકારે આ વખતે રેલવેને કેટલીક મોટી ભેટ આપવાનો સંકેત પણ આપ્યો છે.
18
19
બજેટ પહેલા શેયર બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યુ. શરૂઆતી વેપારમાં સેંસેક્સમાં 174 અને Nifty 63 અંકોના નુકશાન સાથે ખુલ્યુ એક કલક પછી બજારમાં મામૂલી સુધારો થયો અને લાલ નિશાન પર વેપાર કરી રહેલ સેસેક્સ લીલા નિશાન પર આવી ગયુ. સેંસેક્સ 15.62 અંકોની તેજી પછી ...
19