કેટલા પણ દૂર જશો પણ અમને ભૂલી નહી શકો જેટલા દૂર જશો એટલા નિકટ પામશો અમને મિટાવી શકતા હોય તો મિટાવી દો યાદો મારી પણ શુ સપનાંમાંથી કાઢી શકશો મને... હેપી વેલેંટાઈન ડે