રવિવાર, 1 ડિસેમ્બર 2024
0

ODI World cup 2023 - આજે કરો યા મરોની મેચ, આજે જે ટીમ હારશે એ સેમીફાઈનલની રેસમાથી થશે બહાર

ગુરુવાર,ઑક્ટોબર 26, 2023
England vs Sri Lanka
0
1
વનડે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામેની કારમી હાર બાદ પાકિસ્તાની ટીમ અને ફેન્સમાં નિરાશા છે. પાકિસ્તાનના ક્રિકેટ નિષ્ણાતોથી લઈને પૂર્વ ખેલાડીઓ સુધી દરેક ટીમના પ્રદર્શનથી નાખુશ છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે બાબર આઝમની ટીમને ...
1
2
ODI World Cup 2023 Points Table: વનડે વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં ટોપ-3 માટેની લડાઈ અત્યારે ખૂબ જ રોમાંચક લાગી રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે બાંગ્લાદેશ સામે 149 રનથી જીત મેળવી હતી.
2
3
અફઘાનિસ્તાનની ટીમે ચેન્નાઈના મેદાન પર વનડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચમાં 8 વિકેટે જીત મેળવી. આ જીત અફઘાનિસ્તાન માટે અનેક રીતે મહત્વની છે કારણ કે તે પાકિસ્તાનને 50 ઓવરના ફોર્મેટમાં મેચમાં હરાવવામાં સફળ રહ્યું છે.
3
4
Pakistan vs Afghanistan: વનડે વર્લ્ડ કપ 2023 ની 22મી મેચ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
4
5
ODI World Cup 2023 Points Table : આઈસીસી વર્લ્ડ કપ 2023 માં ટીમ ઈન્ડિયાએ પોઈન્ટ ટેબલમાં ફરી નંબર વન પર કબજો જમાવ્યો છે. અત્યાર સુધી ન્યુઝીલેન્ડ ટોપ પર હતું. મતલબ કે મેચ નંબર વન અને નંબર ટુ વચ્ચે થઈ હતી, જેમાં ભારતીય ટીમનો વિજય થયો છે
5
6
આઇસીસી વિશ્વકપમાં ભારતે ન્યૂઝીલૅન્ડ સામેની આજની મૅચ 4 વિકેટોથી જીતી લીધી છે. વિરાટ કોહલીની શાનદાર ઇનિંગે ભારતને ન્યૂઝીલૅન્ડ સામે વિજય અપાવવમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
6
7
હિમાચલ પ્રદેશના ધર્મશાલા સ્ટેડિયમમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ, બપોરે 2 વાગ્યે બંને ટીમ ટકરાશે...ભારત અને ન્યૂઝીલેન્ડ પ્રથમ 4-4 મેચ જીત્યુ છે. પોઈન્ટ ટેબલ પર બન્ને ટીમો પાસે અત્યાર સુધી 8-8 પોઈન્ટ છે.
7
8
PAK vs AUS World Cup: વનડે વર્લ્ડ કપ 2023 ની 18મી મેચ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં જોરદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને હરાવ્યું હતું. વર્લ્ડ કપમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર ...
8
9
Virat Kohli Century : બાગ્લાદેશ વિરુદ્ધ રમાયેલ મુકાબલામા વિરાટ કોહલીની બેટીંગે ધમાલ મચાવી દીધી અને તેમણે પોતાની સૂઝબૂઝ સાથે પોતાની 48મી વનડે સદી પણ પૂરી કરી લીધી.
9
10
વર્લ્ડ કપ: પાકિસ્તાની ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી, નજીકની રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયો, કેટલાક ખેલાડીઓને પહેલેથી જ તાવ છે.
10
11
Traffic Challans Rohit Sharma : ભારતીય કેપ્ટન રોહિત શર્મા વનડે વર્લ્ડ કપ 2023માં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. રોહિતના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા તેની પ્રથમ ત્રણ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં હાલ ટોપ પર છે. ભારત તેની આગામી મેચ 19 ઓક્ટોબરે પુણેમાં ...
11
12
IND Vs BAN World Cup 2023 Weather Report: ભારતીય ટીમ વર્લ્ડ કપ મેચમાં જ્યારેબાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેઓ ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત નોંધાવવાનો પ્રયાસ કરશે. સાથે જ બાંગ્લાદેશે છેલ્લી ચાર વનડે મેચમાંથી ત્રણમાં ભારતને હરાવ્યું છે.
12
13
NZ vs AFG : આઈસીસી વર્લ્ડ કપ 2023માં આજે એક મોટો મુકાબલો છે. ન્યુઝીલેંડ અને અફગાનિસ્તાનની ટીમો સામસામે છે. આ મુકાબલામાં અફગાનિસ્તાને ટોસ જીત્યો છે અને ટીમના કપ્તાન હશમુતુલ્લાહ શહીદીએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો
13
14
ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે વનડે વર્લ્ડ કપની 14મી મેચ લખનૌના મેદાન પર રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું જેણે શ્રીલંકાની ઇનિંગ્સને માત્ર 209 રન પર જ સિમિત કરી દીધી. જોકે આ લક્ષ્યાંક હાંસલ કરવા ઓસ્ટ્રેલિયાએ 5 ...
14
15
વનડે વર્લ્ડ કપ 2023માં 15 ઓક્ટોબરના દિવસને અફગાનિસ્તાન ક્રિકેટ ટીમ પોતાને માટે યાદગાર બનાવી લીધી દિલ્હીના મેદાન પર ગતવિજેતા ઈગ્લેંડ વિરુદ્ધ મેચમાં અફગાન ટીમે વર્લ્ડ કપના ઈતિહાસમાં પોતાની બીજી જીત નોંધાવી ઈગ્લેંડ માટે આ મેચ કોઈ ખરાબ સપના જેવી સાબિત
15
16
ENG vs AFG :વર્લ્ડ કપ 2023ની 13મી મેચ ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહી છે.
16
17
India vs Pakistan LIVE Score World cup 2023: આઈસીસી વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ફરી એકવાર પાકિસ્તાનની ટીમને હરાવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી 2023 વર્લ્ડ કપની મેચમાં ટીમ ઈન્ડિયાએ બાબર આઝમની કેપ્ટનશીપવાળી ટીમને એકતરફી મેચમાં ...
17
18
અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાહકો પોતાના ફેવરિટ ક્રિકેટરને જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના રન મશીન વિરાટ કોહલીનો ફેન્સ પણ ...
18
19
લાંબી રાહ જોવડાવ્યા બાદ એ ક્ષણ આવી ગઈ છે જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો થોડાક કલાકોમાં સામસામે ટકરાશે. તમને જણાવી દઈએ કે આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અમદાવાદ)માં રમાશે. બંને ટીમો આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ મેચમાં કઈ ટીમ જીતશે તે કહી શકાય તેમ ...
19