સંબંધિત સમાચાર
- ન્યૂઝીલૅન્ડના એ બે ખેલાડીઓ જેણે ઇંગ્લૅન્ડ સામેની હારનો બદલો પાંચ વર્ષ બાદ અમદાવાદમાં લીધો
- AUS vs SL: અમ્પાયરના નિર્ણયથી ડેવિડ વોર્નરને આવ્યો ગુસ્સો, પેવેલિયન પરત ફરતી વખતે બોલ્યા અપશબ્દ, જુઓ વીડિયો
- World Cup 2023: ઈગ્લેંડની હાર પછી સચિનનુ ટ્વીટ થયુ વાયરલ, ઈગ્લીશ ટીમની ભૂલ બતાવી
- Eng vs Afg Cricket World Cup 2023-આ શ્રેષ્ઠ જીત હતી, આખો દેશ ખુશ થશે
- IND vs PAK LIVE Score: વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો સતત 8મી વખત પરાજય, રોહિત શર્માની તોફાની ઇનિંગ્સ, ભારતીય બોલરોએ મચાવી ધમાલ
NZ vs AFG : અફગાનિસ્તાને ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો લીધો નિર્ણય
NZ vs AFG : આઈસીસી વર્લ્ડ કપ 2023માં આજે એક મોટો મુકાબલો છે. ન્યુઝીલેંડ અને અફગાનિસ્તાનની ટીમો સામસામે છે. આ મુકાબલામાં અફગાનિસ્તાને ટોસ જીત્યો છે અને ટીમના કપ્તાન હશમુતુલ્લાહ શહીદીએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અફગાનિસ્તાને જે રીતે પોતાના અગાઉના મુકાબલામાં ઈગ્લેંડ જેવી મોટી ટીમને હરાવી હતી, ત્યારબાદ આ મેચનો રોમાંચ વધી ગયો છે. જોકે ન્યુઝીલેંડની ટીમના કપ્તાન કેન વિલિયમસેન વગર જ આ મેચ ઉતર્યા છે.
ન્યુઝીલેન્ડ ટીમની પ્લેઈંગ 11: ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (વિકેટકીપર/કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.
અફઘાનિસ્તાન ટીમના પ્લેઈંગ 11: રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લા ઓમરઝાઈ, ઈકરામ અલીખિલ (વિકેટકીપર), મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી.
