શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑક્ટોબર 2023 (13:53 IST)

પાક ટીમની પ્રેક્ટિસ સમયે નજીકમાં થયો વિસ્ફોટ

World Cup 2023-વર્લ્ડ કપ: પાકિસ્તાની ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી, નજીકની રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયો, કેટલાક ખેલાડીઓને પહેલેથી જ તાવ છે.
 
બુધવારે પણ ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ જ રીતે પ્રેક્ટિસ કરી રહી હતી. આ સ્ટેડિયમથી થોડે દૂર સ્થિત મડપાઈપ કેફેમાં અચાનક બ્લાસ્ટ થતાં આગ લાગી હતી.
 
પાકિસ્તાની ટીમ બેંગલુરુમાં છે જ્યાં તેને ઓસ્ટ્રેલિયાનો સામનો કરવો છે.પાકિસ્તાને અહીં 20 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ટકરાવાનું છે. અમદાવાદમાં ભારત સામે સાત વિકેટે કારમી હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાનની ટીમ રવિવારે બેંગલુરુ પહોંચી હતી. છેલ્લા કેટલાક મહિનામાં બેંગલુરુમાં વાયરલ તાવના ઘણા કેસ નોંધાયા છે, જોકે આ બદલાતા હવામાનને કારણે હોઈ શકે છે.