0
AMCનું 10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ: શહેરમા 40 જગ્યાએ સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવશે
બુધવાર,જાન્યુઆરી 31, 2024
0
1
બુધવાર,જાન્યુઆરી 31, 2024
અમદાવાદ શહેરમાં ઝાડા-ઊલટી, ટાઈફોઈડ અને કમળાના કેસોમાં વધારો થયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં લાંભા, વસ્ત્રાલ અને વટવા વિસ્તારમાં કોલેરા ફરી વકર્યો છે. ગત વર્ષના ઝાડા-ઊલટી અને ટાઇફોઇડના કેસો સામે વધુ કેસો નોંધાયા છે. શહેરમાં મચ્છીના ઉપદ્રવ વધવાને લઈ ...
1
2
બુધવાર,જાન્યુઆરી 31, 2024
એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસે રેલવેના પાટા ભરેલી ટ્રક અને પાવડર ભરેલી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં ફસાઇ ગયો હતો. જ્યારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે
2
3
મહાઠગ કિરણ પટેલે મોરબીના વેપારી સાથે ઠગાઈ અને સાંસદના ભાઈનું ઘર પચાવી પાડવાના કેસમાં અનુક્રમે અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ સિટી કોર્ટમાં 30 દિવસની વચગાળાની જામીન અરજી મૂકી હતી.
3
4
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. આજની સુનાવણીમાં તથ્યના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે,રાત્રે સાડા બાર વાગ્યે રોડ પર ટ્રાફિક હશે એવું માની ના શકાય આ સંપૂર્ણ બેદરકારીનો કેસ છે પણ ડ્રીંક એન્ડ ...
4
5
અમદાવાદમાં આજે વહેલી સવારે અકસ્માતની કરુણ ઘટના બની છે. શહેરના વાસણા વિસ્તારમાં જી.બી. શાહ કોલેજ પાસે વહેલી સવારે AMCના સ્વીપર મશીને કાબૂ ગુમાવતા ફૂટપાથ પર ચડી ગયું હતું. સ્વીપર મશીનના તોતિંગ વ્હીલે ફૂટપાથ પર રહેલા દંપતીને કચડી નાખ્યું હતું.
5
6
શુક્રવાર,ડિસેમ્બર 8, 2023
અમદાવાદની આન-બાન-શાનમાં વધારો કરતુ સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ ખાતે શાનદાર અને ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલ હબ બનીને તૈયાર થઈ ગયું છે
6
7
શુક્રવાર,ડિસેમ્બર 1, 2023
આજથી અમદાવાદમાં ઢોર પોલીસીનો ચૂસ્ત અમલ કરવામાં આવશે. શહેરમાં લાયસન્સ વિનાના ઢોર પકડાશે તો પશુ માલિક પર કાર્યવાહી થશે અને ઢોરને શહેરની બહાર ખસેડવામાં આવશે.પશુ માલિકોને ઢોર રાખવા માટે લાયસન્સ, પરમિટ અને રજિસ્ટ્રેશન કરાવવા માટે 90 દિવસનો સમય આપવામાં ...
7
8
શુક્રવાર,ડિસેમ્બર 1, 2023
અમદાવાદ શહેરમાં IPS અધિકારીની પત્નીએ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે. શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા IPS રાજેન સુસરાના પત્નીએ આપઘાત કર્યો હોવાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયાં છે
8
9
શુક્રવાર,નવેમ્બર 24, 2023
અમદાવાદ પોલીસ કમિશ્નરે બે મહિના પહેલાં, એટલે કે સપ્ટેમ્બરના અંતમાં એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં રિક્ષા કે કેબ ચલાવતા વાહન ચાલકે તેનું નામ, મોબાઈલ નંબર સહિતની વિગતો વાહન પર લખવી ફરજિયાત કરવામાં આવી હતી.
9
10
અમદાવાદ શહેરના વધુ એક જાણીતા બ્રાન્ડેડ પિઝા સેન્ટરના બર્ગરમાંથી ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું છે. ન્યુ રાણીપ વિસ્તારમાં માણકી સર્કલ પાસે આવેલા રિયલ પેપ્રિકા પિત્ઝા સેન્ટરમાં બર્ગરમાંથી જીવતી ઈયળ નીકળી હતી. જીવતી ઈયળ નીકળી હોવા અંગેનો વીડિયો પણ ઉતારી ...
10
11
અમદાવાદમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચમાં મોદી સ્ટેડિયમમાં લાખો દર્શકો ઉમટ્યા હતાં. આ દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટ તરીકે અમદાવાદની AMTS અને BRTS સહિત મેટ્રો ટ્રેન દર્શકો માટે પ્રથમ પસંદગી બની હતી. ખાનગી વાહનો માટે પાર્કિંગ માટે ...
11
12
કપડવંજના કાવઠ ગામમાં રહેતા કાનાભાઈ ગલાભાઈ વણકર ચાર પેઢીનું સુખ પામીને 100 વર્ષથી વધુ સુખેથી જીવીને મૃત્યુ પામતાં પુત્રોએ ડીજેના તાલે અંતિમયાત્રા કાઢી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ગઈકાલે સાંજે કાનાભાઈ ગલાભાઈએ ઉંમરને અને સામાન્ય ...
12
13
Ahmedabad-Bagodara Highway Accident - અમદાવાદમાં ફરી એકવાર દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાત્રે ચાર મિત્રો કાર લઈને જમવા નીકળ્યા બાદ અકસ્માત સર્જાતાં બે યુવકના મોત થયા છે. વિગતો મુજબ કારને અજાણ્યા વાહને અડફેટે લેતા આ અકસ્માત ...
13
14
અમદાવાદ સહિત રાજ્યના મહાનગરોમાં ડ્રગ્સના સેવનની સાથે નશાકારક પ્રતિબંધિત દવાઓનો પણ વેપલો ધમધમી રહ્યો હોવાનું સામે આવતું રહે છે.. ત્યારે અમદાવાદમાં નશા માટે ઉપયોગમાં લેવાતી અને સસ્તા દરની દવાઓના ગેરકાયદે વેચાણ અને હેરાફેરી કરતા સગા ભાઇ-બહેનની SOG ...
14
15
અમદાવાદ શહેરના રાણીપમાં રાખડીના સંબંધોને શર્માસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સગી બહેને પોતાના સગા ભાઈ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 2004થી 2023 સુધી સગા ભાઈએ દુષ્કર્મ કર્યું હોવાનો તેની બહેને જ આરોપ લગાવ્યો છે.
15
16
લાંબી રાહ જોવડાવ્યા બાદ એ ક્ષણ આવી ગઈ છે જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો થોડાક કલાકોમાં સામસામે ટકરાશે. તમને જણાવી દઈએ કે આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અમદાવાદ)માં રમાશે. બંને ટીમો આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ મેચમાં કઈ ટીમ જીતશે તે કહી શકાય તેમ ...
16
17
દેશના વડાપ્રધાન મોદીને મારી નાંખવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યા બાદ NIA સહિતની એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ ધમકી ભર્યા મેઈલમાં અમદાવાદના મોદી સ્ટેડિયમને પણ ઉડાવી દેવાની ધમકી મળતાં ગુજરાત પોલીસ અને ખાસ કરીને અમદાવાદ પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
17
18
અમદાવાદ શહેરમાં નશામાં ધૂત યુવકે એક્ટિવા પર જતી બે બહેનોને માર મારતાં એક યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી ગતી. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે આરોપીને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
18
19
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સ્થિત કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ વિદ્યાર્થીઓને હવે નમાજ પઢાવવા અને વિદ્યાર્થીઓને હિજાબ પહેરાવવાના આક્ષેપ સાથે વિવાદમાં આવી છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં બાળકોને નમાજ પઢતાં શીખવવામાં આવતી ...
19