રવિવાર, 22 ડિસેમ્બર 2024
0

Chandrababu Naidu: 28 વર્ષને વયે પહેલીવાર બન્યા ધારાસભ્ય, હવે ચોથી વાર બનશે આંધ્ર પ્રદેશના સીએમ, જાણો તેમના વિશે

બુધવાર,જૂન 12, 2024
C naidu
0
1
ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે. વિજયવાડામાં યોજવામાં આવેલા શપથગ્રહણ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પરિવહન મંત્રી નીતિન ગડકરી અને રક્ષામંત્રી રાજનાથસિંહ હાજર રહ્યા હતા.
1
2
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુએ આંધ્ર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીઓ તેમજ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા 'ઉત્સાહભર્યું' મતદાન વચન આપ્યું છે.
2
3
આંધ્રપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) રવિવારે મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીને નોટિસ પાઠવવામાં આવી છે
3
4
Andhra Pradesh Lok Sabha Elections 2024 Full Schedule: લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચે દેશની તમામ 543 બેઠકો માટે મતદાનની તારીખોની જાહેરાત કરી દીધી છે. આંધ્રપ્રદેશની 25 લોકસભા સીટો માટે ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે
4