શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભામાં આપ ફેક્ટર
Written By વેબ દુનિયા|

આમ આદમી પાર્ટીના ગુજરાત અમદાવાદ ખાતે પ્રદર્શન

P.R
ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ચૂંટણીમાં રંગ જામતો જાય છે આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સવાર સાંજ જયારે યુવાઓને ભરમાવનારભાષાણો આપવામાં વ્યસ્ત હોય છે ત્યારે રાજ્યનું યુવાધન બેરોજગારીના ભરડામાઅસ્તિત્વ માટસંઘર્ષ કરી રહ્યું છે. ફક્ત સૌરાષ્ટ્રમાં પોણા ચાર લાશિક્ષિત બેરોજગારો હોય અને મુખ્યમંત્રીશ્રી દેશમાં ગુલબાંગો મારતા હોય કગુજરાતમાં જરાય બેરોજગારી નથી, તો આ વાત સાંખી લેવા યોગ્ય નથી જ. ગુજરાતમાજેમને નોકરી નથી મળી તેવા લાખો યુવાનોની હાલત તો કફોડી છે જ, પણ જેમનગુજરાત સરકારની શોષણકારી હંગામી કરાર આધારિત નોકરીઓ મળી છે તેઓ પણ અત્યંદુખી છે. માત્ર 5300 પગારઅને 11 મહિનાના કરાર આધારિકે પછી સળંગ 5 વર્સુંધી 5300 પગારે આજની મોંઘવારીમાં જીવન કઈ રીતે વિતાવવું એ રાડોની ઘડિયાપહેરતા અને હેલીકોપ્ટરો માં વિહારતમુખ્યમંત્રીશ્રી સમજી શકે એ આશા રાખવપણ વ્યર્થ છે. અરે 11 મહિનાના કરાર આધારિત નોકરી સંબંધિત એક કેસમાહાઈ-કોર્ટના નિર્ણય (કે જ્યાં સુંધી નિયમિત ભરતી ન થાય ત્યાં સુંધી કરાઆધારિત લોકોને ચાલુ રહેવા દેવા અનદર 11 મહીને પસંદગી પ્રક્રિયાના તાયફા કરવા) નપણ સાર્વત્રિક રીતઅમલમાં મુકતા જોર આવે છે. આમ આદમી પાર્ટમુખ્યમંત્રીશ્રીના દરેક ભરમાવનારા દાવાઓની પોકળતા જનતા સમક્છતી કરવપ્રતિબદ્ધ છે.

આમ આદમી પાર્ટીનયુવા પાંખ "છાત્ર યુવા સંઘર્ષ સમિતિ" (CYSS) નું અમદાવાદ એકમુખ્યમંત્રીશ્રીના દવાની પોલ ખોલવા આજે 11:00 થી 3:00 દરમ્યાન એલ. ડી. એન્જીનીયરીંગ કોલેજ આગળ એક યુવા ચેતના કાર્યક્રકરશે, અનછાત્ર અને યુવા સમાજને મુખ્યમંત્રીશ્રીની યુવાઓ પ્રત્યેનબેદરકારીનો ચિતાર આપશે. ત્યારબાદ, 3:00 વાગે તેઓ ગાંધીનગર તરફ રવાના થશઅને લગભગ 5:00 વાગે શિક્ષણમંત્રીશ્રીનએક આવેદન પત્ર આપશે.