રાત્રે સૂતા પહેલાં ધ્યાન રાખો આ વાત, દરેક પ્રકારના ડરથી મળશે રાહત

Last Modified મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (18:28 IST)
ઘણી વખત રાત્રે ઊંઘે ત્યારે, તે થાય છે કે કેટલીક વસ્તુઓ સપનામાં જોવાય છે, જે કારણે અચાનક ઊંઘ તૂટી જાય છે અને અમે ડઋઈને ઉઠી જય છે. તે કારણે માણસ આખી રાત સૂઈ શકતો નથી. ઘણા લોકોને તો દરરોજ આ સમસ્યાનો સામનો કરવો પડે છે.
કેટલાક લોકો તો મુક્ત ખુલીને શકતા નથી કારણ કે તેઓ તે બધાને કહેવું અચકાય છે. તો ચાલો આપણે કહીએ કે હવે તમને અચકવવાની જરૂર નથી, કારણકે વાસ્તુ શાસ્ત્રમાં આ સમસ્યાના સમાધાન માટે કેટલાક સરળ ઉપાય જણાવ્યા છે. જેને સૂતા પહેલા કરવાથી માણસને આ પરેશાનીથી રાહત મળી શકે છે.

ઉપાય
જો રાત્રે સૂતા સમયે તમને ડર લાગે છે છે કે અચાનક કોઈ રીતે ડરના કારણે તમારી ઉંઘ તૂટી જાઉઅ છે તો 5-6 નાની ઈલાયચીને કપડામાં બાંધી ઓશીંકાની પાસે કે નીચી મૂકી દો.

ઉંઘમાં ડરથી રાહત આપવા માતે રાત્રે સૂતા પહેલા,
પાણી ભરેલું તાંબાનો લોટો તમારા પથારી પાસે રાખો અને સવાર ઉઠતા પર આ પાણીને છોડમાં નાખી દો.

ખાસ કરીને જો ઘરના બાળક સૂતા સમયે ડરીને ઉઠી જાય છે તો,
રાત્રે સૂતા પહેલા તેના ઓશીંકા નીચે કે પાસે નાનકડો છરી મૂકી દો.

જો છરી રાખવી યોગ્ય ન હોય તો કોઈ પણ અણીદાર વસ્તુને ઓશીંકા નીચે મૂકવાથી પણ રાત્રે ડર નહી લાગે.

સૂતા પહેલા કોઈ કપડામાં પીળા ચોખા બાંધી મૂકવાથી પણ રાત્રે સૂતા સમયે ડરથી છુટકારો મળે છે.

આ વાત સિવાય જો સૂતા પહેલા પથારેમે સાફ રખાય તો રાત્રે કોઈ પણ પ્રકારનો ડર નહી સતાવે. ગંદા કે અવ્યવસ્થિત પથારી પર સૂવાથી રાત્રે અજીબ સપના આવે છે.

આ વાતનો ધ્યાન જરૂર રાખવું જોઈએ કે ઘરના જે કક્ષમાં પથારી હોય ત્યાં જૂતા-ચપ્પલ વગેરે ન હોય નહી તો તેના કારણે પણ રાત્રે ડર લાગે છે.

સૂતા પહેલા આ ધ્યાન રાખવું પણ જરૂરી ગણાય છે કે ચાદરનો ડિજાઈન વધારે વર્ક ન હોય અને ચાદર ક્યાંથી પણ ફાટેલી ન હોય.


આ પણ વાંચો :