રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 24 જુલાઈ 2019 (12:12 IST)

આ 6 લોકોએ સૂર્યને જળ જરૂર ચઢાવવુ જોઈએ, કિસ્મત બદલવા માટે આ રીતે ચઢાવો જળ

રોજ સવારે ઉગતા સૂરજને જળ ચઢાવવુ અને પૂજા કરવાની પરંપરા જૂના સમયથી ચાલી આવી રહી છે. સૂર્યને જળ ચઢાવવાથી ધર્મ લાભ સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ થાય છે.  આવો આજે જાણીએ ખાસ કરીને કોણે સૂર્યને જળ ચઢાવવુ જોઈએ અને આ ઉપાયથી કયા કયા લાભ થય છે.