શાસ્ત્રો મુજબ ભગવાન શિવની કૃપા મેળવવા માટે સોમવારનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. પણ ઉલ્લેખનીય છે કે ભોલેનાથને જલ્દી પ્રસન્ન કરનારો પ્રદોષ વ્રત આજે એટલે કે 28 ઓગસ્ટ બુધવારના દિવસે છે. બુધવારના દિવસે આવવાથી તેને બુધ પ્રદોષ વ્રત પણ કહેવાય છે. જ્યોતિષ મુજબ કોઈપણ વ્યક્તિ પોતાની કુંડળીમાં બુધ...