બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (09:28 IST)

Shanidev - આ 8 સરળ ઉપાય, 1 થી પણ પ્રસન્ન થઈ જશે શનિદેવ.. જરૂર વાંચો..

ધર્મ ગ્રંથ મુજબ શનિ જ માણસને તેમના સારા-ખરાવ કર્મોના ફળ આપે છે. તેથી શનિને ન્યાયાધીશ પણ કીધું છે. જ્યારે કોઈ પર શનિની સાઢેસાતી કે ઢૈય્યાનો અસર હોય છે. તો તેને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે. શનિના કુપ્રભાવને ઓછા કરવા માટે ડેલી લાઈફમાં અમે કેટલાક સરળ ઉપાય કરી શકે છે. જ્યારે કોઈ શનિની સાઢેસાતી  કે ઢૈય્યા તો લાઈફમાં બહુ બધી પ્રાબ્લેમ થાય છે 
 
શનિના કુપ્રભાવથી બચવા આ સરળ ઉપાય કરી શકો છો. 
 
રોજ સવારે પીપળના ઝાડ પર જળ ચઢાવો. 
 
શનિદેવને ભૂરો ફૂલ ચઢાવો. કાળા તલ અને આખા ઉડદનો દાન કરો. 
 
જો કોઈ ભિખારી નાગા પગે જોવાય તો તેને જૂતા કે ચપ્પલ દાન કરવી 
 
શનિદેવને સરસવ તેલનું દીપક પ્રગટાવો.  
mother blessing modi
સુંદરકાંદ અને હનુમાન ચાલીસાનું પાઠ કરો. 
 
ઘરથી નિકળતા પહેલા માતા-પિતાના પગે લાગવું. 
 
દરરોજ હનુમાનજીની પૂજા કરો અને સિંદૂરનો તિલક લગાવો. 
 
દરરોજ કાગડા કે કૂતરાની એક રોટલી કાઢવી.  Shanidev - આ 8 સરળ ઉપાય, 1 થી પણ પ્રસન્ન થઈ જશે શનિદેવ..  જરૂર વાંચો..
 
ધર્મ ગ્રંથ મુજબ શનિ જ માણસને તેમના સારા-ખરાવ કર્મોના ફળ આપે છે. તેથી શનિને ન્યાયાધીશ પણ કીધું છે. જ્યારે કોઈ પર શનિની સાઢેસાતી કે ઢૈય્યાનો અસર હોય છે. તો તેને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે. શનિના કુપ્રભાવને ઓછા કરવા માટે ડેલી લાઈફમાં અમે કેટલાક સરળ ઉપાય કરી શકે છે. 
 
જ્યારે કોઈ શનિની સાઢેસાતી  કે ઢૈય્યા તો લાઈફમાં બહુ બધી પ્રાબ્લેમ થાય છે 
 
શનિના કુપ્રભાવથી બચવા આ સરળ ઉપાય કરી શકો છો. 
 
રોજ સવારે પીપળના ઝાડ પર જળ ચઢાવો. 
 
શનિદેવને ભૂરો ફૂલ ચઢાવો. કાળા તલ અને આખા ઉડદનો દાન કરો. 
 
જો કોઈ ભિખારી નાગા પગે જોવાય તો તેને જૂતા કે ચપ્પલ દાન કરવી 
 
શનિદેવને સરસવ તેલનું દીપક પ્રગટાવો.  
 
સુંદરકાંદ અને હનુમાન ચાલીસાનું પાઠ કરો. 
 
ઘરથી નિકળતા પહેલા માતા-પિતાના પગે લાગવું. 
 
દરરોજ હનુમાનજીની પૂજા કરો અને સિંદૂરનો તિલક લગાવો. 
 
દરરોજ કાગડા કે કૂતરાની એક રોટલી કાઢવી.