બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 26 ડિસેમ્બર 2023 (15:26 IST)

અભિનેત્રી શ્રુતિ હસને કર્યા ગુપચુપ લગ્ન

shruti hassan
બૉલીવુડ અભિનેત્રી શ્રુતિ હસને કર્યા ગુપચુપ લગ્ન કરી લીધા છે.  તાજેતરમાં આર્ટિસ્ટ શાંતનુની સાથે ડેટ કરવા લાગ્યા છે. બંને સાથે રહેતા હતા. સોશિયલ મીડિયાની એક પોસ્ટ દર્શાવે છે કે બંનેએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. ઓરહાન અવત્રામણિ ઉર્ફે ઓરીએ રેડિટ પર 'આસ્ક મી એનિથિંગ' સત્ર યોજ્યું હતું, જ્યાં ખબર પડી કે શ્રુતિ હાસને લગ્ન કરી લીધા છે.
 
લો ઓરી, શું એવી કોઈ સેલિબ્રિટી છે કે જેણે તમારી સાથે ફોટો પડાવવા માટે દબાણયુક્ત વલણ દર્શાવ્યું હોય? જો તમે નામ ન લઈ શકો, તો માત્ર એક સંકેત આપો."଒
 
જો કે, આ વર્ષે શ્રુતિ હાસને કહ્યું હતું કે તેણીએ હજુ લગ્ન કરવાની કોઈ યોજના નથી. કારણ કે તેઓ 'લગ્ન' શબ્દથી ડરે છે. તેણીએ કહ્યું હતું કે તે અને શાંતનુ એકસાથે ખૂબ જ ખુશ છે અને તેમની ટ્યુનિંગ કોઈપણ પરિણીત યુગલ કરતાં વધુ સારી છે. લાઈવ ચેટ સેશનમાં જ્યારે તેને લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે શ્રુતિએ કહ્યું - "ના, કારણ કે..." અને કેમેરા શાંતનુ તરફ ફેરવ્યો.