શુક્રવાર, 7 ઑક્ટોબર 2022
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified બુધવાર, 16 જૂન 2021 (11:09 IST)

Birthday Amaal Mallik- અમાલ મલિકની રગોમાં દોડે છે સંગીત, મલાલ છે પાપા ડબ્બૂને નથી મળ્યુ સમ્માન

Photo : Instagram
મ્યુજિક ઈંડસ્ટ્રીમાં ધમાલ મચાવી રહ્યા અમાલ મલિક 16 જૂન 1991માં મુંબઈમાં એક સંગીતકાર ફેમિલીમાં થયો. અમાલએ ઘણી હિટ ફિલ્મોમાં સંગીત આપીને ફિલ્મ ઈંડસ્ટ્રીમાં તેમનો એક ખાસ મુકામ બનાવી લીધું 
છે. બૉલીવુડ સિંગર મ્યુજિક ઈંડસ્ટ્રીના યુવા ચેહરા છે. ખૂબ ઓછી ઉમ્રમાં જ અમાલએ એમએસ ધોની - દ અનટોલ્ડ સ્ટોરી (M.S Dhoni) કપૂર એંડ સંસ બદ્રીનાથની દુલ્હનિયા, સનમ રે તે સિવાય અત્યારે 
આ વર્ષ રિલીજ થઈ ફિલ્મ સાઈના માં સંગીત આપ્યું અનુ મલિકના ભત્રીજા છે અમાલ મલિક- અમાલ મલિકની રગોમાં સંગીત દોડે છે. ફિલ્મ ઈંડસ્ટ્રીના ઓળખીતા વેટ્રન સંગીતકાર સરદાર કે  મલિકના પૌત્ર અને 
 
ડબ્બૂ મલિકના દીકરા અમાલના કાકા અનુ મલિક છે. કારણ કે ઘરમાં સંગીતનો વાતાવરણ હતો. તેથી અમાલએ 8 વર્ષની ઉમ્રથી જ સંગીત શીખવુ શરૂઅ કરી દીધુ હતું. તેમના ફિલ્મી કરિયરની શરૂઆત જ 
 
સલમાન ખાનની ફિલ્મ જય હો થી કરી ત્યારબાદ રૉયમાં સંગીત આપ્યું. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર કઈક ખાસ કમાલ નહી જોવાઈ શકી પણ ફિલ્મફેયર અવાર્ડમાં અમાલ મલિકને બેસ્ટ મ્યુજિક ડાયરેક્ટર 
 
અવાર્ડથી સમ્માનિત કર્યું.પાપાના તે સમ્માન નહી મળ્યુ જેના હકદાર છે. અમાલની ઉમ્ર ભલે ઓછી છે પણ સમજદારીમાં કોઈથી ઓછુ નથી. તાજેતરમાં મીડિયાએ આપેલ એક ઈંટરવ્યૂહમાં આ સંગીતકારએ કહ્યુ હયુ કે ફિલ્મ ઈંડસ્ટ્રી કોઈની સગી નથી હોય્ જ્યાં તમે આજે છો ત્યાં કાલો કોઈ બીજુ હશે. સમયની સાથે લોકોની પસંદ બદલી જાય છે. અમાલને મલાલ છે કે તેના પિતાને તે સમ્માન ક્યારે નહી મળ્યુ હેના તે હકદાર છે. અમાલએ જણાવ્યુ કે જ્યારે તેને ફિલ્મ ફેયરથી આમંત્રણ આવ્યો તો તેની ખુશીનો ઠેકાણુ નહી રહ્યું. અમાલને લાગે છે જે પણ સફળતા તેને મળી રહી છે. તે તેમના પાપાનો ડ્યૂ છે. મે અરમાનએ પોતે સળતા મેળવી છેલ્લા વર્ષ સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી શરૂ થયા નેપોટિજમના હંગામા પર અમાલ મલિકએ પૂરજોર વિરોધ કર્યુ હતો. અમાલએ  કહ્યુ હતુ કે તેમના પિતા કોઈ મોટા કંપોજર નહી છે પણ જે સફળત તેમના કાકા અનુ મલિકને મળી તેની તેણે નથી મળી. આટલુ જ નહી અનુ મલિકના કહેવ પર કોઈએ તેને કામ નથી આપ્યુ પણ પોતે સફળતા હાસલ કરી છે. તેના સિવાય મારા ભાઈ અરમાન મલિક જ્યરે વિશાલ ડડલાબીએ ગીતનો અવસર આપ્યુ હતુ ત્યારે તેને ખબર નહી હતી કે અરમાન ડબ્બૂના દીકરા છે. અમે બન્ની તેમની કાબિલિયત પર કામ કરવા શરૂ કર્યુ.