સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 20 એપ્રિલ 2021 (13:34 IST)

દિશા પાટનીએ ફોટાને મળ્યા 1 કલાકમાં 11 લાખથી વધારે લાઈક્સ

દિશા પાટની ઈંસ્ટાગ્રામ પર લોકપ્રિય એક્સટ્રેસેસમાંથી એક છે. તેમના ફોટાની ફેંસ રાહ જુએ છે અને જેમ જ ફોટા પોસ્ટ કરે છે લાઈક્સ અને કમેંટની વરસાદ થઈ જાય છે. તાજેતરમાં દિશાએ તેમના એક ફોટા પોસ્ટ કર્યા છે જેમાં તેનો બોલ્ડ અંદાજ નજર અવઈ રહ્યો છે.
 
બિકની પહેરી સમુદ્ર કાંઠે નજર આવી રહી છે. વાળ વિખરેલા છે અને આંખ બંદ કરીને તડકાનો આનંદ લઈ રહી છે. આ ફોટાને પોસ્ટ કરતાથી સાથે એક કલાકમાં 11 લાખથી વધારે લાઈક્સ મળ્યા છે. 

દિશા પાટનીએ ફોટા
 
દિશા પાટનીએ ફોટા