શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 6 મે 2021 (08:14 IST)

કોરોનાકાળમાં ભારતની મદદ માટે આગળ આવી હૉલીવુડ એક્ટ્રેસ જેનિફર એનિસ્ટન ફેંસથી કરી ખાસ અપીલ

ભારત આ દિવસો કોરોના સંકટથી ઝઝૂમી રહ્યો છે. દેશમાં સતત આ વાયરસની ચપેટમાં આવેલ લોકોનના કેસ વધતા જઈ રહ્યા છે. તેથી ઘણા લોકોને હેલ્થ કેયરની કમીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ભારત  માં વધતી મુશ્કેલીઓના વચ્ચે બૉલીવુડની સાથે -સાથે હૉલીવુડ સેલિબ્રીટીજ પણ્ મદદ માટે આગલ આવ્યા છે. તાજેતરમાં ટીવી સીરીજ ફ્રેડસ ફેમ એક્ટ્રેસ જેનિફર એનિસ્ટનએ પણ ઈંડિયાની મદદ માટે હાથ  વધાર્યો છે. તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરતા તેમના ફેંસથી એક ખાસ અપીલ કરી છે. 
 
જેનિફરએ કર્યા ઘણા પોસ્ટ 
જેનિફર એનિસ્ટનએ તેમના ઈંસ્ટાગ્રામ પર સ્ટોરીમાં કોવિડ 19ની લડાઈમાં ભારતની મદદ માટે ઘણા પોસ્ટ કર્યા છે. તેમની પ્રથમ ઈંસ્ટા સ્ટોરીમાં તેણે લખ્યુ - ભારત પર કોરોના વાયરસ ઈંફેક્શનની બીજી વેવે ખૂબ ખરાબ અસર નાખે છે. જેના કારણે ઈંફેક્શનના દર દિવસે ગ્લોબલ રેકાર્ડસ બની રહ્યા છે. તેમની બીજી સ્ટોરીમા& જેનિફરએ લખ્યુ- મરિકી લોકો ભારતને જલ્દીથી જલ્દી રાહત પહોંચાડવા માટે મદદ કરી રહ્યા છે. આ પોસ્ટમાં તેણે ઘણા આંકડા પણ શેયર કર્યા. 
 
ફેંસથી કરી અપીલ 
જેનિફરએ ઈંસ્ટા પર શેયર કરી ત્રીજી સ્ટોરીમાં લખ્યુ- તમને મદદ કરવા માટે ડોનેટ કરવાની જરૂર નહી છે. તે વિશે ઘણા પ્લેટફાર્મ તમને જાગરૂકતા ફેલાવવા માટે મદદ કરવી પડશે. જનાવીએ કે ગયા દિવસો ઘના બીજી હૉલીવુડ સેલેબ્સએ ભારતને મદદ માટે આર્થિક ફાળો આપ્યો હતો. જેમાં સિંગર શૉન મેંડેસ, એલન, લિલી સિંહ, સિંગ કેમિલા જેવા ઘણા લોકો પણ શામેલ છે.