શનિવાર, 4 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 21 ફેબ્રુઆરી 2018 (12:14 IST)

મિનિષા લાંબા બનશે વિષકન્યા

Minissha lamba vishkanya

સબ ટીવીના તેનાલીરામન
એક તરફ, જ્યાં ઘણા ટીવી અભિનેતાઓ બોલિવૂડ તરફ વળ્યાં છે, ત્યાં કેટલાક બોલિવૂડ અભિનેતાઓ છે જેઓ ટેલિવિઝન ઉદ્યોગમાં તેમની રુચિ દર્શાવી રહ્યાં છે. 
 
અભિનેત્રી મિનિષા લાંબાનો નામ પણ આ યાદીમાં ઉમેરવામાં આવ્યું છે. મિનિષા લાંબા સમય સુધી મોટી સ્ક્રીન પર પણ જોવા મળી નથી. લાંબા સમય બાદ, તેમણે બોલીવુડને નહી પણ ટીવી પસંદ કર્યું.
 
ક્યૂટ સી મિનિષા આ વખતે ટીવીમાં નકારાત્મક ભૂમિકા ભજવશે. આ સાસ-વહુ વાળો કોઈ ડેલી સોપ નહી હશે પણ એ સબ ટીવીના તેનાલીરામનમાં નજર આવશે. 
 
આમાં તેઓ વેમ્પ બની જશે. આ કોમેડી સિરિયલમાં ટેનાલી રામની કેટલીક કથાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મિનિષા 'વિષકન્યા' ની ભૂમિકા ભજવશે.
 
મિનિશાએ કહ્યું કે તેમનું પાત્ર રહસ્યમય હશે. તેમણે ટીવી ઉદ્યોગ પસંદ કરવાનું કહ્યું કે આ સમય ટીવી પર આવવા માટે યોગ્ય છે. તેઓ ટીવી પર કામ કરવા માટે 
 
ખુલ્લા છે. ટેનાલીરામ કૉમેડી શો છે પરંતુ તે બાકીના ઝોનમાં કામ કરવા તૈયાર છે. તેઓ ટેનાલીરામામાં વેમ્પ બનવા માટે પણ ખુશ છે.
 
મિનિષા લાંબા અગાઉ ફિલ્મ 'બચના એ હસીનો' માં દેખાયા હતા. તેમણે ટીવી પર બિગ બોસમાં પણ ભાગ લીધો છે. તેમણે અનેક પંજાબી ફિલ્મો પણ કર્યાં છે.