શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2019 (11:41 IST)

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાનો હૉટ અવતાર

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા ઈંસ્ટાગ્રામ પર સતત ફોટો અપલોડ કરતી રહે છે. તાજેતરમાં તેને કેટલાક ફોટો અપલોડ કર્યા આ ફોટામાં મોનાલિસાનો હૉટ અવતાર નજર આવી રહ્યું છે. 
Photo : Instagram
મોનાલિસાના આ ફોટા ખૂબ પસંદ કરાઈ રહ્યા છે.