શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 8 નવેમ્બર 2019 (17:09 IST)

Naagin 4 અભિનેત્રી નિયા શર્માએ ટુ પીસમાં શેયર કરી બિકિની ફોટો, મળ્યા આવા રિએક્શન

એશિયાની સૌથી હોટ અભિનેત્રીમાં પોતાનુ નામ સામેલ કરાવી ચુકેલી નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર તે પોતાના ઈસ્ટા પર હૉટ તસ્વીરો શેયર કરે છે. આવામાં નિયાએ પોતાના ઈસ્ટાપેજ પરથી પોતાની કેટલીક વધુ તસ્વીરો પણ શેયર કરી ફોટોમાં નિયા ખૂબ બોલ્ડ લાગી રહી છે.  રેડ કલરની ટુ પીસ બિકિની સાથે નિયાએ નેટ જૈકિટ કવરઅપ કર્યુ છે. જેમા તે ખૂબ બોલ્ડ દેખાય રહી છે. 
નિયાના આ લુકને ફૈસ ખૂબ પસંદ કરી રહ્યા છે. કેટલાક લોકો તો જોરદાર રિકેશન આપતા નિયા  માટે કહે છે - બબાલ લુક નિયા શર્મા, નિયા શર્માની તસ્વીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. નાગિન 4 ની અભિનેત્રીની આ તસ્વીરો પણ ફૈસ ખૂબ શેયર કરી રહ્યા છે.  
 
નિયાના ફૈસ તેને ખૂબ પ્રોટેક્ટ કરવાની કોશિશ કરતા લાગી રહ્ય અછે. કમેંટ સેક્શનમાં નિગેટિવિટી ફેલાવનારા લોકોને નિયાનો સપોર્ટ કરતા દેખાયા કે તમે તમારુ કામ કરો. બીજાની લાઈફમાં ડોકિયા ન કરો.  એક ફૈને કહ્યુ -  નિયા તમે આટલી ગોર્જિયસ દરેક સમયે કેવી રીતે બની રહો છો.  તો કોઈએ નિયાને કૉમ્પ્લિમેંટ આપતા કહ્યુ - ગઝબની સ્ટાઈલ છે નિયા શર્મા. 
તાજેતરમાં જ એકતા કપૂરે નાગિન 4માં નિયા શર્માના હોવાનો ખુલાસો કર્યો છે.  તેથી હવે નાગિન 4ના દર્શકો અને નિયાના ફૈસ ખૂબ જ એક્સાઈટેડ છે કે નિયા નાગિનના લુકમાં કેવી દેખાશે. પહેલા પણ આવી અટકળો આવી હતી.  આ વખતે એકતા કપૂરે પોતે જ પોતાના ટ્વિટર હૈડલ પર આ વાતનો ખુલાસો કર્યો કે ટીવી અભિનેત્રી નિયા શર્મા નાગિન 4માં લીડ રોલમાં જોવા મળશે.