સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (13:01 IST)

OMG 2 Trailer: ઓ"એમજી "2નો ટ્રેલર રીલીઝ શિવ દૂત બન્યા Akshay Kumar

OMG 2 Trailer: ઓ"એમજી "2નો ટ્રેલર રીલીઝ શિવ દૂત બન્યા Akshay Kumar અને ભક્ત Pankaj Tripathiની જોડીએ કર્યો ઈંપ્રેસ 
 
OMG 2 Trailer Release:ફિલ્મ ઓએમજી સુપ્ર ડુપર હિટ રહી હતી. ત્યારેથી ફેંસા આ ફિલ્મના સીક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

તેમજ બધા મુશ્કેલીઓ પછી અક્ષય કુમાર ની મોસ્ટ અવેટેફ ફિલ્મ ઓહ માય ગોડ 2નો આખરે આજે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની જોડીએ 'ઓએમજી 2'ના ટ્રેલરે 'રાખ વિશ્વાસ'ની ટેગ લાઈન સાથે ધમાલ મચાવી દીધી છે.
 
OMG 2 નું ટ્રેલર તમને ગમશે
'શુરુ કરો સ્વાગત કી તૈયારી, આ રહે ડમરુધારી' સાથેનું 'OMG 2'નું ટ્રેલર તમને હંફાવશે. ફિલ્મમાં અક્ષય કુમારના શિવ અવતારે લોકોના દિલ જીતી લીધા છે.