બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 11 જુલાઈ 2023 (12:00 IST)

OMG 2 Teaser: રખ વિશ્વાસ તૂ હૈ શિવ કા દાસા, ભોલેનાથના રૂપમાં અક્ષય કુમાર

OMG 2 Teaser:
OMG 2નુ ટીઝર રિલીઝ થઈ ગયુ છે. લીડ રોલમાં અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામે ગૌતમ છે. અમિત રાયના નિર્દેશનમાં બની ઓએમજી 2 સિનેમાઘરમાં 11 ઓગ્સ્ટને રિલીઝ થશે, અરૂણ ગોવિલા ફિલ્મમાં રામની ભૂમિકા ભજવશે, ઓએમજીના સીક્વલમાં આસ્તિક ભક્તની કહાની દેખાશે. 
 
2023ની એક વધુ ધમાકેદાર ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી, યામી ગૌતમની ફિલ્મ OMG 2 ની પહેલી ઝલક સામે આવી છે. આમાં અક્ષય ભગવાન શિવના રોલમાં જોવા મળશે.

જ્યારથી ફર્સ્ટ લુક સામે આવ્યો છે ત્યારથી ચાહકો આ પ્રોજેક્ટ માટે ઉત્સાહિત બેઠા હતા. ટીઝરને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Edited By-Monica Sahu