બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 8 જુલાઈ 2019 (13:10 IST)

બિકની પહેરીને પુલમાં ઉતરી પ્રિયંકા ચોપડા, વધાર્યું સોશિયલ મીડિયાનો તાપમાન

બૉલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા આ દિવસો તેમના પતિ નિક જોનસની સાથે વેકેશન ઈંજાય કરી રહી છે. આ દિવસો આ અપલ ઈટલીમાં ટસ્કનીમાં રોમાંટિક સમય પસાર કરી રહી છે. બન્ને જ સોશિયલ મીડિયા પર સુંદર ફોટા શેયર કરી રહ્યા છે. 
 
તાજેતરમાં પ્રિયંકાએ તેમની બિકની ફોટા મીડિયા પર શેયર કરી છે. આ ફોટામાં પ્રિયંકા વ્હાઈટ કલરની બિકની પહેરી પુલની પાસે નજર આવી રહી છે. 
Photo : Instagram
બિકનીમાં પ્રિયંકાના આ હૉટ અંદાજએ દરેક કોઈનો દિલ જીતી લીધું છે. હાથમાં ડ્રિંક લીધે પ્રિયંઆએ પુલમાં આગ લગાવી છે. સોશિયલ મીડિયાની આ ફોટા તેજીથી વાયરલ થઈ રહી છે. તેમની આ હૉટ ફોટાની સાથે પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું, Best use of a vacation. The hubby taking pictures.
Photo : Instagram
પ્રિયંકા ચોપડા આ હોટ અદાઓ અને સ્ટાઈલથી બોલીવુડથી હૉલીવુડ સુધીનો સફર નક્કી કરી છે. તાજેતરમાં જ તેને હૉલીવુડના નવા પ્રોજેક્ટ મળ્યા છે. પ્રિયંકા જલ્દી જ બૉલીવુડની ફિલ્મ સ્કાઈ ઈજ પિંકમાં નજર આવશે. આ ફિલ્મમાં જાયરા વસીમ અને ફરહાન અખ્તર પણ નજર આવશે. લાંબા સમયથી ફેંસને પ્રિયંકાની બૉલીવુડ ફિલ્મની રાહ જોઈ છે.