રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 31 જાન્યુઆરી 2018 (12:25 IST)

ખેતરની જમીન પર અવૈધ બંગલો, શાહરૂખ અલીબાગ ફાર્મહાઉસ સીલ

મુંબઈના અલીબાગમાં ખેતરની ધરતી પર અવૈધ બંગલો બનાવવા અને જાળસાજીના આરોપમાં ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટએ બૉલીવુડ એક્ટર શાહરૂખ ખાન પર કાર્વાહી કરી છે. વિભાગએ શાહરૂખને અલીબાગના ફાર્મહાઉસ સીલ કરી નાખ્યું છે. 
શાહરૂખને વિભાગની તરફથી અટેચમેંટ નોટીસ રજૂ કરી નાખ્યું છે. આ નોટિસ બેનામી પ્રાપર્ટી ટાંજેક્શન એક્ટ (PBPT)નો ઉલ્લંઘન કરવાને લઈને પાછલા દિવસો રજૂ કર્યું હતું. એક મોટા અધિકારી મુજબ, નોટિસ આ એક્ટના સેકશન 24થી મોકલ્યું છે. આવતા 90 દિવસોમાં નોટિસનો જવાબ માંગ્યું છે. એક મોટા 
 
અધિકારી મુજબ, નોટિસ આ એક્ટના સેક્શન 24થી મોકલાયું છે. આવતા 90 દિવસોમાં નોટિસનો જવાબ માંગ્યું છે. આટલા સમયમાં નોટિસ નો જવાબ ન આપતા આગળની કાર્યવાહી શકય છે. તેથી પહેલા અલીબાગના બંગલાના નિર્માણમાં રાયગઢ કકેક્ટરએ પણ તેને ગેરકાયદેસર જણાવતા ત્યાંથી અતિક્રમણ હટાવ્યું. 
 
હતું. પણ શાહરૂખ સ્થાનીય પોલીસથી સ્ટે ઓર્ડર લઈ આવ્યા હતા. જેના કારણે અતિક્રમણ હટાવવાના કામ રોક આપ્યું હતું. 
 
જણાવીએ કે શાહરૂખ આ જગ્યા પાછલા વર્ષે તેમની બર્થડે પાર્ટી ઉજવી હતી. આ પ્રાપર્ટીના માર્ક્ર્ટ રેટ અને કીમત બહુ સારી છે. આ ફાર્મહાઉસમાં એક  સ્વીમિંગ પુલ બીચ અને પ્રાઈવેટ હેલિપેડ સાથે આ પૂરા 19, 960 વર્ગફીટમાં ફેલાયેલો છે.