સોમવાર, 1 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2019 (06:09 IST)

બિકનીમાં શમા સિકંદરનો બોલ્ડ અંદાજ સોફા પર બેસીને આપ્યા સેક્સી પોજ

shama sikandar
એક્ટ્રેસ શમા સિકંદર તેમના બોલ્ડ અને સેક્સી લુક માટે ઓળખાય છે. હમેશા ઈંટરનેટ પર શમા સિકંદરનો બોલ્ડ લુક વાયરલ રહે છે. તાજેતરમાં જ એક વાર ફરી શમાએ તેમની હૉટ ફોટા ફેંસની સાથે સોશિયલ મીડિયા પર શેયર કરી છે. 
શમા સિકંદરએ બિકની પહેરી એક મોનોક્રોમ ફોટા શેયર કરી છે. આ મોનોક્રોમ ફોટામાં શમા બિકની સાથે શર્ટ અને હેટ પહેરી પોજ આપી રહી છે. શમાની આ ફોટા ખૂબ સેક્સી છે અને તેમાં તેના એક્સપ્રેશન જોવા જેવા છે. 
શમા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે હમેશા તેમની ગ્લેમરસ ફોટા તેમના ઈંસ્ટાગ્રામ પર શેયર કરે છે. સાથે જ તે તેમના પ્રોજેક્ટસ અને જીવન વિશે ફેંસને જણાવતી રહે છે. 
Photo : Instagram
શમા તાજેતરમાં રિલીજ થઈ ફિલ્મ બાઈપાસ રોડમાં નજર આવી હતી. નીલ નીતિન મુકેશ્ સ્ટારર ફિલ્મમાં શમા એક મૉડલની ભૂમિકા  ભજવી છે. 
 
જણાવીએ કે શમા સિકંદરએ ફિલ્મ પ્રેમ અગન 1988થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.