શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાતના મુખ્યમંત્રી
Written By
Last Modified: બુધવાર, 10 ઑગસ્ટ 2022 (17:01 IST)

ગુજરાતની મહિલાઓ માટે કેજરીવાલની જાહેરાત

kejriwal
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે.પાંચમી ગેરન્ટી ગુજરાતની (Gujarat) મહિલાઓ માટે છે. આ ગેરન્ટી મુજબ 18 વર્ષથી વધુની ઉંમરની જે મહિલાના ખાતામાં દર મહિને 1 હજાર રુપિયા આપવામાં આવશે. 
 
ગુજરાતની મહિલાઓને દર મહિને 1 હજાર રુપિયા આપવાની યોજનાની 5મી ગેરન્ટીની જાહેરાત કરી છે. કેજરીવાલે આ દરમિયાન કહ્યું કે, "આ 1 હજાર રુપિયા મહિલાને મળશે તો તેને બીજા કોઈની પાસે હાથ ફેલાવવાની જરુર નહીં પડે."