રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: મંગળવાર, 14 ફેબ્રુઆરી 2023 (12:54 IST)

Baby Feeding spoon- બાળકો માટે ફીડિંગ સ્પૂન ખરીદતા પહેલા રાખો આ વાતોંની કાળજી

Tips to buy Baby Feeding spoon for kids- વધારેપણુ માતા-પિતાના મનમાં આ સવાલ આવે છે કે બાળકો માટે ફીડિંગ સ્પૂન કેવી રીતે ખરીદવુ જોઈએ. તેને ખરીદતા સમયે કઈ વાતની કાળજી રાખવી જોઈએ. 
વાત જ્યારે બાળકની દેખભાલની હોય છેતો માતા-પિતા તેમના બાળક માટે કોઈ ચાંસ લેવા નહી ઈચ્છતા બાળકની દેખભાલ માટે ઘણી વસ્તુઓ મહત્વની હોય છે. ખાસ કરીને જ્યારે બાળક સ્તનપાનના સિવાય ખાવા-પીવાની વસ્તુઓના સેવન કરવા શરૂ કરી છે. એવી વસ્તુઓની લિસ્ટમાં એક નામ બેબી ફીડિંગ સ્પૂનનો પણ શામેલ હોય છે તેથી વધારેપણ મહિલાઓના મનમાં આ સવાલ આવે છે કે બાળકો માટે ફીડિંગ સ્પૂન કેવો 
ખરીદવો જોઈએ. તેને ખરીદતા સમયે કઈ વાતોંની કાળજી રાખવી જોઈએ જો તમે 
 
પણ તમારા બાળકના આરોગ્ય જાળવી રાખવા માટે એક સારુ ફીડિંગ સ્પૂન ખરીદવા 
 
ઈચ્છો છો તો આ વાતની જરૂર કાળજી રાખવી. 
 
બાળક માટે ફીડિંગ સ્પૂન ખરીદતા પહેલા આ વતોંની કાળજી રાખવી 
 
કેમિકલ ફ્રી 
હમેશા કેમિકલ ફ્રી બેબી ફીડિંગ સ્પૂન જ ખરીદવું. કેમિકલ વાળા બેબી ફીડિંગ સ્પૂન 
 
બાળકના આરોગ્યને નુકશાન પહોંચાડી શકે છે. 
 
સૉફ્ટનેસ 
બેબી સ્પૂન ખરીદતા સમયે આ વાતની કાળજી રાખવી કે તે સોફ્ટ હોવા જોઈએ. સ્પૂન 
 
સોફ્ટ બાળકોના મસૂડાનુ ધ્યાન રાખે છે.  
 
સાઈઝ 
બેબી ફીડિંગ સ્પૂન નાનુ હોવા જોઈએ કારણ કે મોટા ફીડિંગ સ્પૂનનુ હેંડલ હમેશા મોટા 
 
લેવુ. જેનાથી બાળકને દૂધ પીવડાવવા કે ખાદ્ય પદાર્થ ખવડાવવામાં પરેશાની ન થાય. 
 
ડિઝાઈન 
બેબી ફીડિંગ સ્પૂનના ડિઝાઈન અને રંગનુ ધ્યાનમાં રાખો. રંગીન ચમચી બાળકોને વધારે પસંદ આવે છે.