શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: રવિવાર, 14 જૂન 2020 (09:08 IST)

કોરોનાના પ્રકોપ- 24 કલાકમાં પોજિટિવ કેસ 517 નવા કેસ , 33મોત, 23079

ગુજરાતમાં પહેલીવાર છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 517 કોવિડ્1 9 પોઝિટિવ આવ્યા છેૢ 
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 23079  સુધી પહોંચી ગયા છે. કોરોના કેસથી ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ  33  થતા આ મહામારીમા અત્યાર સુધીમાં 1449 ૧૪૪૯એ જીવ ગુમાવો પડયો છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  390  છે. ગુજરાતમાં કુલ દર્દીઓની સંખ્યા 15891 ચેપગ્રસ્તો સાજા થયા છે. 
અમદાવાદમાં 344 કેસ
 મળી આવ્યા છે. 
સુરત - 59
વડોદરા - 40
કચ્છમાં વધુ ૪ પોઝીટીવ કેસ નોંધાણા
અંજારમાં બે
રાપરના સુવઈ અને માંડવી ના દુજાપર એક એક કેસ નોંધાણા
અમરેલી : અમરેલી જીલ્લામાં કોરોના નો કહેર...
વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો..
બાબરા તાલુકાના નવાણીયા ગામે 49 વર્ષીય પુરુષ ને કોરોના પોઝિટિવ..
આજના દિવસમા કુલ 3 પોઝીટીવ કેસ અને 1 નુ મોત...
જીલ્લામા પોઝીટીવ કેસ ની સંખ્યા 23 થઈ..
એક્ટીવ કેસ ની સંખ્યા 9