1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: રવિવાર, 12 જૂન 2022 (11:55 IST)

India Covid Update: દેશમાં ચોથી લહેરની શરૂઆત!

India Covid Update- આ દિવસોમાં દેશમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,582 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, એક દિવસમાં 10 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. શનિવારે કોરોનાના 8,329 નવા કેસ નોંધાયા હતા. ગઈકાલના આંકડા મુજબ, કોરોના કેસમાં 3 ટકાનો ઉછાળો આવ્યો છે. 
 
ભારતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને 44,513 થઈ ગઈ છે. દેશમાં સૌથી વધુ કોરોના કેસ મહારાષ્ટ્રમાં છે. શનિવારે મહારાષ્ટ્રમાં કોવિડના 2,922 નવા કેસ નોંધાયા હતા.