ભારતે ઓસ ટ્રેલિયા વિરુદ્ધ બ્રિસબેન ટેસ્ટ ત્રણ વિકેટથી જીતી લીધી છે. ઋષભ પંતે જોશ હેજલવુડની બોલ પર ચોક્કો મારીને ભારતને આ ઐતિહાસિક જીત અપાવી. આ રીતે ભારતે સતત ત્રીજા વર્ષે બોર્ડર-ગાવસ્કર સીરિઝ પર કબજો કરી લીધો છે. ભારતે 2-1 થી શ્રેણી પોતાને નામે કરી. ઋષભ પંત 89 રન બનાવીને નોટઆઉટ...