સંબંધિત સમાચાર
- ODI વર્લ્ડ કપ 2023 નો નવો શેડ્યુલ થયો જાહેર, ભારત-પાકિસ્તાન સહિત 9 મેચોમાં ફેરફાર
- BCCI એ એકવાર ફરી રેકોર્ડ તોડ્યો, વર્ષ 2021-22માં કમાવ્યા આટલા હજાર કરોડ્ રૂપિયા
- હાર્દિક પંડ્યાએ જીત છતા આપ્યુ વિચિત્ર નિવેદન, અંતિમ બોલમાં કેપ્ટના વ્યવ્હાર પર ફેંસ થયા નારાજ
- IND vs WI 3rd T20 : ભારતે વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટે હરાવ્યું, સૂર્યકુમારની તોફાની હાફ સેન્ચુરી
- ઓક્સિજન સિલિન્ડર સાથે મેચ રમતો ખેલાડી
વર્લ્ડ કપ પહેલા સ્ટેડિયમમાં ભીષણ આગ
આગામી ODI વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં લાગેલી ભીષણ આગમાં આખો ડ્રેસિંગ રૂમ બળીને ખાખ થઈ ગયો હતો.
5 ઓક્ટોબરથી શરૂ થવાની છે. આપને જણાવી દઈએ કે કોલકાતાના પ્રખ્યાત ઈડન ગાર્ડનમાં વર્લ્ડ કપની ઘણી મોટી મેચો પણ રમાવાની છે.
ભારતના સૌથી પ્રતિષ્ઠિત ક્રિકેટ સ્ટેડિયમોમાંના એક, ઈડન ગાર્ડન્સમાં 50-ઓવરની ટૂર્નામેન્ટ પહેલા મોટા પાયે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. પરંતુ પછી સ્ટેડિયમમાં આગના સમાચાર આવ્યા. આગની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી અને તેઓએ બે એન્જિનની મદદથી આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં કોઈ નુકસાન થયું નથી.
રિપોર્ટ્સ અનુસાર ખેલાડીઓના ડ્રેસિંગ રૂમની ફોલ્સ સિલિંગમાં આગ લાગી હતી. ડ્રેસિંગ રૂમમાં રમતગમતનો ઘણો સામાન હતો જે ઘટનાને કારણે બળી ગયો હતો. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે ડ્રેસિંગ રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આ ઘટના બની
ये भी पढ़ें
