રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 14 જૂન 2021 (20:56 IST)

ટેક્સી ચલાવવા મજબૂર છે આ પાકિસ્તાની ક્રિકેટર

પાકિસ્તાનના પૂર્વ ખેલાડીની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ છેકે તેમણે પોતાનો ગુજારો કરવા માટે ટેક્સી ચલાવવી પડી રહી છે.  આ ક્રિકેટરનુ નામ છે અરશદ ખાન. અરશદ ખાન એક શ્રેષ્ઠ સ્પિન હતા, પણ સકલૈન મુશ્તાકને કારણે તેમણે ખૂબ મોડેથી ટીમમાં સામેલ કરવામાં આવ્યા. 
 
ટીમ ઈન્ડિયા વિરુદ્ધ 2006માં તેમણે શાનદઆર બોલિંગ કરી હતી અને સચિન તેંદુલકરની વિકેટ પણ લીધી હતી.  ત્યારબાદ વધતી વયને કારણે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ  હતુ. હવે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તેઓ ઓસ્ટ્રેલિયામાં ટેક્સી ચલાવે છે.