IND vs AFG 1st T20I: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાન સામેની જીત સાથે જ ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે. બંને ટીમો વચ્ચે પ્રથમ વખત T20 સિરીઝ રમાઈ રહી છે....