સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવીદિલ્હી. , બુધવાર, 18 ડિસેમ્બર 2019 (13:11 IST)

INDvsWI Live Updates: હારનો બદલો લેવા ઉતરી ટીમ ઈંડિયા, વિંડીઝે જીત્યો ટોસ

મેજબાન ભારત અને વેસ્ટઈંડિઝ વચ્ચે આજે વિશાખાપટ્ટનમમાં વનડે મેચ રમાય રહી છે. આ ત્રણ મેચોની શ્રેણીની બીજી મેચ છે. વેસ્ટઈંડિઝની ટીમ પ્રથમ વનડે મેચ જીતી ચુકી છે. તેમની પાસે મેચ જીતીને શ્રેણી પર કબજો કરવાની તક છે. બીજી બાજુ ભારતીય ટીમ માટે બીજી મેચ ખૂબ જ મહત્વની થઈ ગઈ છે. ઓ તેને શ્રેણી પોતાને નામે કરવી છે તો બીજી મેચ જીતવી જરૂરી છે. મતલબ ભારતીય ટીમ જ્યારે બીજી વનડે મેચ માટે ઉતરશે તો તેન અપર જીત નોંધવાનુ દબાણ હશે. 
 
બંને ટીમ આ પ્રકારે છે 
 
ભારત -  ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કપ્તાન), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર , મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર.
 
વેસ્ટ ઇન્ડીઝ: કેરોન પોલાર્ડ (કેપ્ટન), સુનીલ અંબારીશ, રોસ્ટન ચેઝ, શેલ્ડન કોટ્રેલ, શિમરોન હેટ્મિઅર, જેસન હોલ્ડર, શે હોપ, અલ્ઝારી જોસેફ, બ્રાન્ડન કિંગ, ઇવિન લુઇસ, ચેમો પ ,લ, ખૈરી પિયર, નિકોલસ પૂરાન, રોમરિયો શેફર્ડ, હેડન વુલ્સ જોર