શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (10:34 IST)

IPL 2020 Schedule - ક્યારે અને કોની વચ્ચે રમાશે પહેલી મૅચ?

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની વચ્ચે 29 માર્ચે મુંબઇમાં યોજાશે. ટુર્નામૅન્ટનો પહેલો લીગ રાઉન્ડ 17 મેએ પૂર્ણ થશે. આ ટુર્નામેન્ટની 13મી સીઝન છે.
 
ઉલ્લેખનીય છે કે આઇપીએલની વેબસાઇટ પર તારીખો જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ટીમોએ પણ પોતાના ટ્વિટરથી આની માહિતી આપી છે.
 
આઇપીએલમાં શનિવાર અને રવિવાર એમ બંને દિવસે બે મૅચ રમાતી હતી. પરંતુ આ વખતની આઇપીએલમાં માત્ર રવિવારે જ બે મૅચ રમાશે.
 
મુંબઈ ઇન્ડિયન્સે સૌથી વધુ ચાર વખત અને ચેન્નાઈ સુપર કિંગ્સે ત્રણ વખત ટુર્નામેન્ટ જીતી છે.
IPL 2020નું ટાઇમ ટેબલ
તારીખ ટીમ વિરુદ્ધ ટીમ સમય વેન્યુ
29 માર્ચ મુંબઈ ઇન્ડિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ રાત્રે 8 વાગે મુંબઈ
30 માર્ચ દિલ્હી કૅપિટલ્સ કિંગ્સ ઇલેવન પંજાબ રાત્રે 8 વાગે દિલ્હી
31 માર્ચ રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુ કોલકાતા નાઇટ રાઇડર્સ રાત્રે 8 વાગે બૅંગ્લુરુ
1 એપ્રિલ સનરાઇઝર્સ હૈદરાબાદ મુંબઈ ઇન્ડિયન્સ રાત્રે 8 વાગે હૈદરાબાદ
2 એપ્રિલ ચેન્નાઈ સુપર કિંગ્સ રાજસ્થાન રૉયલ્સ રાત્રે 8 વાગે ચૈન્નાઈ
3 એપ્રિલ કોલકાતા નાઇટ રાઇડર્સ દિલ્હી કૅપિટલ્સ રાત્રે 8 વાગે કોલકાતા
4 એપ્રિલ કિંગ્સ ઇલેવન પંજાબ સનરાઇઝર્સ હૈદરાબાદ રાત્રે 8 વાગે મોહાલી
5 એપ્રિલ મુંબઈ ઇન્ડિયન્સ રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુ બપોર બાદ 4 વાગે મુંબઈ
5 એપ્રિલ રાજસ્થાન રૉયલ્સ દિલ્હી કૅપિટલ્સ રાત્રે 8 વાગે જયપુર/ ગુવાહાટી
6 એપ્રિલ કોલકાતા નાઇટ રાઇડર્સ ચેન્નાઈ સુપર કિંગ્સ રાત્રે 8 વાગે કોલકાતા
7 એપ્રિલ રોયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ સનરાઇઝર્સ હૈદરાબાદ રાત્રે 8 વાગે બૅંગ્લુરુ
8 એપ્રિલ કિંગ્સ ઇલેવન પંજાબ મુંબઈ ઇન્ડિયન્સ રાત્રે 8 વાગે મોહાલી
9 એપ્રિલ રાજસ્થાન રૉયલ્સ કોલકાતા નાઇટ રાઇડર્સ રાત્રે 8 વાગે જયપુર/ ગુવાહાટી
10 એપ્રિલ દિલ્હી કૅપિટલ્સ રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુ રાત્રે 8 વાગે દિલ્હી
11 એપ્રિલ ચેન્નાઈ સુપર કિંગ્સ કિંગ્સ ઇલેવન પંજાબ રાત્રે 8 વાગે ચેન્નાઈ
12 એપ્રિલ સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાન રૉયલ્સ બપોર બાદ 4 વાગે હૈદરાબાદ
12 એપ્રિલ કોલકાતા નાઇટ રાઇડર્સ મુંબઈ ઇન્ડિયન્સ રાત્રે 8 વાગે કોલકાતા
13 એપ્રિલ દિલ્હી કૅપિટલ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ રાત્રે 8 વાગે દિલ્હી
14 એપ્રિલ કિંગ્સ ઇલેવન પંજાબ રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુ રાત્રે 8 વાગે મોહાલી
15 એપ્રિલ મુંબઈ ઇન્ડિયન્સ રાજસ્થાન રૉયલ્સ રાત્રે 8 વાગે મુંબઈ
16 એપ્રિલ સનરાઇઝર્સ હૈદરાબાદ કોલકાતા નાઇટ રાઇડર્સ રાત્રે 8 વાગે હૈદરાબાદ
17 એપ્રિલ કિંગ્સ ઇલેવન પંજાબ ચેન્નાઈ સુપર કિંગ્સ રાત્રે 8 વાગે મોહાલી
18 એપ્રિલ રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુ રાજસ્થાન રૉયલ્સ રાત્રે 8 વાગે બૅંગ્લુરુ
19 એપ્રિલ દિલ્હી કૅપિટલ્સ કોલકાતા નાઇટ રાઇડર્સ બપોર બાદ 4 વાગે દિલ્હી
19 એપ્રિલ ચેન્નાઈ સુપર કિંગ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ રાત્રે 8 વાગે ચેન્નાઈ
20 એપ્રિલ મુંબઇ ઇન્ડિયન્સ કિંગ્સ ઇલેવન પંજાબ રાત્રે 8 વાગે મુંબઈ
21 એપ્રિલ રાજસ્થાન રૉયલ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ રાત્રે 8 વાગે જયપુર
22 એપ્રિલ રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુ દિલ્હી કૅપિટલ્સ રાત્રે 8 વાગે બૅંગ્લુરુ
23 એપ્રિલ કોલકાતા નાઇટ રાઇડર્સ કિંગ્સ ઇલેવન પંજાબ રાત્રે 8 વાગે કોલકાતા
24 એપ્રિલ ચેન્નાઈ સુપર કિંગ્સ મુંબઈ ઇન્ડિયન્સ રાત્રે 8 વાગે ચેન્નાઈ
25 એપ્રિલ રાજસ્થાન રૉયલ્સ રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુ રાત્રે 8 વાગે જયપુર
26 એપ્રિલ કિંગ્સ ઇલેવન પંજાબ કોલકાતા નાઇટ રાઇડર્સ બપોર બાદ 4 વાગે મોહાલી
26 એપ્રિલ સનરાઇઝર્સ હૈદરાબાદ દિલ્હી કૅપિટલ્સ રાત્રે 8 વાગે હૈદરાબાદ
27 એપ્રિલ ચેન્નાઈ સુપર કિંગ્સ રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુ રાત્રે 8 વાગે ચેન્નાઈ
28 એપ્રિલ મુંબઈ ઇન્ડિયન્સ કોલકાતા નાઇટ રાઇડર્સ રાત્રે 8 વાગે મુંબઈ
29 એપ્રિલ રાજસ્થાન રૉયલ્સ કિંગ્સ ઇલેવન પંજાબ રાત્રે 8 વાગે જયપુર
30 એપ્રિલ સનરાઇઝર્સ હૈદરાબાદ ચેન્નાઈ સુપર કિંગ્સ રાત્રે 8 વાગે હૈદરાબાદ
મે૧ મુંબઈ ઇન્ડિયન્સ દિલ્હી કૅપિટલ્સ રાત્રે 8 વાગે મુંબઈ
મે૨ કોલકાતા નાઇટ રાઇડર્સ રાજસ્થાન રૉયલ્સ રાત્રે 8 વાગે કોલકાતા
મે૩ રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુ કિંગ્સ ઇલેવન પંજાબ બપોર બાદ 4 વાગે બૅંગ્લુરુ
મે૩ દિલ્હી કૅપિટલ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ રાત્રે 8 વાગે દિલ્હી
મે૪ રાજસ્થાન રૉયલ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ રાત્રે 8 વાગે જયપુર
મે૫ સનરાઇઝર્સ હૈદરાબાદ રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુ રાત્રે 8 વાગે હૈદરાબાદ
મે૬ દિલ્હી કૅપિટલ્સ મુંબઈ ઇન્ડિયન્સ રાત્રે 8 વાગે દિલ્હી
મે૭ ચેન્નાઈ સુપર કિંગ્સ કોલકાતા નાઇટ રાઇડર્સ રાત્રે 8 વાગે ચેન્નાઈ
મે૮ કિંગ્સ ઇલેવન પંજાબ રાજસ્થાન રૉયલ્સ રાત્રે 8 વાગે મોહાલી
મે૯ મુંબઈ ઇન્ડિયન્સ સનરાઇઝર્સ હૈદરાબાદ રાત્રે 8 વાગે મુંબઈ
મે૧૦ ચેન્નાઈ સુપર કિંગ્સ દિલ્હી કૅપિટલ્સ બપોર બાદ 4 વાગે ચેન્નાઈ
મે૧૦ કોલકાતા નાઇટ રાઇડર્સ રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુ રાત્રે 8 વાગે કોલકાતા
મે૧૧ રાજસ્થાન રૉયલ્સ મુંબઈ ઇન્ડિયન્સ રાત્રે 8 વાગે જયપુર
મે૧૨ સનરાઇઝર્સ હૈદરાબાદ કિંગ્સ ઇલેવન પંજાબ રાત્રે 8 વાગે હૈદરાબાદ
મે૧૩ દિલ્હી કૅપિટલ્સ રાજસ્થાન રૉયલ્સ રાત્રે 8 વાગે દિલ્હી
મે૧૪ રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુ ચેન્નાઈ સુપર કિંગ્સ રાત્રે 8 વાગે બૅંગ્લુરુ
મે૧૫ કોલકાતા નાઇટ રાઇડર્સ સનરાઇઝર્સ હૈદરાબાદ રાત્રે 8 વાગે કોલકાતા
મે૧૬ કિંગ્સ ઇલેવન પંજાબ દિલ્હી કૅપિટલ્સ રાત્રે 8 વાગે મોહાલી
મે૧૭ રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુ મુંબઈ ઇન્ડિયન્સ રાત્રે 8 વાગે બૅંગ્લુરુ
Source: IPL